हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જાસૂસી
જાસૂસી News
Spy Camera
કોઈના પર નજર રાખવા માગો છો તો તેના ફોનનો કેમેરો જ કરશે તમારી મદદ
કોઈના પર નજર રાખવા કે પછી તેની જાસૂસી કરવા માટે તમે તેના જ સ્માર્ટ ફોન કેમેરાની મદદ લઈ શકો છો. કેટલીક એપ્સની સાથે આવું કરી શકાય છે અને રિમોટલી ટારગેટ ડિવાઈસના કેમેરામાં છીંડુ પાડી શકાય છે.
Feb 16,2023, 9:31 AM IST
જાસૂસી
મોટો ખુલાસો!, PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ ચીફ જસ્ટિસ સહિત 10 હજાર ભારતીયો પર છે ચીનની
ચીને ભારત વિરુદ્ધ મોટું જાસૂસી ષડયંત્ર રચ્યુ છે. ચીન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની જાસૂસી કરાવી રહ્યું છે. અનેક કેન્દ્રીય મંત્રીઓ અને વિપક્ષના નેતાઓની પણ જાસૂસી થઈ રહી છે. દેશના લગભગ 10 હજાર પ્રમુખ લોકોની જાસૂસી ચીન કરાવી રહ્યું છે. ચીનની એક કંપનીને આ જવાબદારી સોંપાઈ છે.
Sep 14,2020, 13:37 PM IST
ભારતીય અધિકારી
ભારતની સામે PAKએ ઝૂક્યું ઘૂંટણીયે, બંને અધિકારીઓને કર્યા મુક્ત
પાકિસ્તાન (Pakistan)ના ઇસ્લામાબાદમાં સ્થિત ભારતીય ઉચ્ચ આયોગમાં કાર્યરત બે ગુમ થયેલ અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા છે અને તે બંને ભારતીય દૂતાવાસમાં પરત ફર્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય અધિકારીઓને પાક અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
Jun 15,2020, 21:38 PM IST
પાકિસ્તાન
ભારતીય રાજદ્વારીઓ વિરૂદ્ધ પાકિસ્તાનનું કાવતરું, ISI ના જાસૂસે કર્યો અધિકારીનો પીછો
પાકિસ્તાન (Pakistan)માં ભારતીય રાજદ્વારીઓને પરેશાન કરવાનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ (Islamabad)માં ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનર ગૌરવ અહલૂવાલિયા (Gaurav Ahluwalia)ને પરેશાન કરવાનું કાવતરું થઇ રહ્યું છે.
Jun 4,2020, 23:50 PM IST
pakistan
દિલ્હીમાં ISIના જાસૂસોએ નકલી ઓળખ પણ મેળવી લીધી હતી, આધાર કાર્ડ મળી આવ્યું
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે રવિવારે પાકિસ્તાન હાઈ કમિશનના બે વિઝા અધિકારીઓ અને તેમના ડ્રાઈવરને જાસૂસીના આરોપમાં પકડ્યા છે. કહેવાય છે કે બંને અધિકારીઓએ ખોટી રીતે ભારતીય ઓળખ મેળવી હતી. તેમની પાસેથી ગીતા કોલોની નિવાસી નાસિર ગોતમ (Nasir Gotam)ના નામથી એક નકલી આધાર કાર્ડ મળ્યું છે. આ સાથે જ પોલીસે બે એપલ આઈફોન અને 15000 રૂપિયા કેશ પણ જપ્ત કર્યા છે.
Jun 1,2020, 11:23 AM IST
Airforce
કચ્છમાં ઝડપાયો નવો જાસૂસી કાંડ
અબડાસાના મોથાળા નજીક એક વાડીની ઓરડીની છત પર ચઢીને એરફોર્સ રડારના બેકગ્રાઉન્ડમાં મોબાઈલમાં ફોટોગ્રાફી કરી રહેલાં સગીર સહિત ચાર યુવકો સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપાયા. ચાર પૈકી બે નલિયાની અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. બીજા બે પૈકી એક યુવક નલિયામાં તેના પિતાની મોબાઈલ શોપમાં કામ કરે છે અને ચોથો યુવક કોઠારામાં નાઈ તરીકે કામ કરે છે.
Mar 8,2020, 13:55 PM IST
કચ્છ
કચ્છ: નલિયા એરબેઝની જાસૂસી કરતા 4 શખ્સો ઝડપાયા, PAKને ગુપ્ત માહિતી મોકલવાનો આરોપ
અબડાસાના મોથાળા નજીક એક વાડીની ઓરડીની છત પર ચઢીને એરફોર્સ રડારના બેકગ્રાઉન્ડમાં મોબાઈલમાં ફોટોગ્રાફી કરી રહેલાં સગિર સહિત ચાર યુવકો સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપાયા. ચાર પૈકી બે નલિયાની અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. બીજા બે પૈકી એક યુવક નલિયામાં તેના પિતાની મોબાઈલ શોપમાં કામ કરે છે અને ચોથો યુવક કોઠારામાં નાઈ તરીકે કામ કરે છે.
Mar 8,2020, 13:49 PM IST
X RAY
માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY
ભારતમાં કેટલાંક પત્રકારો, એક્ટિવિસ્ટના વોટ્સએપ હેક થવાના સમાચારે દેશમાં રાજકીય ભૂકંપ લાવી દીધો. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ સરકાર સામે નિશાન સાધ્યું અને લોકોની જાસૂસીનો આરોપ લગાવ્યો. આ મામલે કેન્દ્રમાં ઈઝરાયલની ફર્મ NSO ગ્રૂપ પર દરેકની નજર રહેલી છે. જેને લઈને ઝી ન્યૂઝની ટીમે NSOને કેટલાંક સવાલ પૂછ્યા હતા, જેનો જવાબ કંપનીએ આપતા તેમની ટેકનોલોજી માત્ર સરકાર અને તેમની એજન્સીઓ માટે કામ કરે છે.
Nov 5,2019, 22:15 PM IST
આંદામાન
આંદામાન અને નિકોબાર ટાપુ સમુહ પાસે સમુદ્રમાં ભારતની જાસૂસી કરી રહ્યું છે ચ
ચીન દ્વારા ભારતની જાસૂસી કરાઈ રહી હોવાનું સામે આવતા ખળભળાટ મચ્યો છે. કેન્દ્રીય એજન્સીઓના તાજા રિપોર્ટ મુજબ ચીન આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહો નજીક પૂર્વ સાગર (ઈસ્ટર્ન સી) પર પોતાના નિગરાણી જહાજો મોકલી રહ્યું છે.
Sep 1,2019, 15:27 PM IST
ચીન
'ચાલાક' ચીને પક્ષી જેવું ડ્રોન બનાવ્યું, હવે ભારતમાં કરશે તાકઝાંક
ચીને આ વખતે પક્ષી જેવા દેખાતા ડ્રોનને તૈયાર કર્યું છે. જાણકારો માને છે કે ચીનની દાનત સારી નથી.
Jun 27,2018, 13:58 PM IST
Trending news
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય