हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગોવિંદા
ગોવિંદા News
Tina Ahuja Govinda Relation
Tina Ahuja: હાલની અભિનેત્રીઓ ગોવિંદાની છોકરી સામે ભરે છે પાણી! જુઓ તસવીરો
Govinda Daughter Tina Ahuja bold pics: સુપરસ્ટાર ગોવિંદાની પુત્રી ટીના આહુજા તેના બોલ્ડ લુક માટે સોશિયલ મીડિયા પર અવારનવાર લાઇમલાઇટ મેળવતી જોવા મળે છે. ટીના આહુજા પણ જાહ્નવી કપૂર અને અનન્યા પાંડેને સુંદરતા અને બોલ્ડનેસની બાબતમાં માત આપે છે, પરંતુ ગોવિંદાની પુત્રી ફિલ્મો વિશે અલગ અલગ મંતવ્યો ધરાવે છે. આ રીતે ટીના આહુજાએ વર્ષ 2015માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, પરંતુ હવે તેણે મોટા પડદાથી દૂરી બનાવી લીધી છે. રિપોર્ટ્સ અનુસાર ટીના આહુજાએ 30 થી વધુ ફિલ્મો રિજેક્ટ કરી છે.
Jul 17,2023, 12:47 PM IST
krushna abhishek
Krushna એ જણાવ્યું શા માટે ઈંસ્ટા પોસ્ટમાં ટેગ કર્યો Govinda ને, કહી દીધી મોટી વાત
Krushna Abhishek-Govinda: છેલ્લા કેટલાક વર્ષોથી એક્ટર કોમેડીયન કૃષ્ણા અભિષેક અને તેના મામા ગોવિંદા વચ્ચે અનબન ચાલી રહી છે. તેવામાં બંને વચ્ચે સમાધાન થયા નહીં ચર્ચા શરૂ થઈ હતી. તેનું કારણ હતું થોડા દિવસો પહેલા કૃષ્ણા અભિષેકે પોતાની એક પોસ્ટમાં તેના મામા ગોવિંદા ને ટેગ કર્યા હતા. આ વાત ઉપર કૃષ્ણા અભિષેકે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. કૃષ્ણા અભિષેકે જણાવ્યું કે તેણે શા માટે ઈંસ્ટાગ્રામની પોસ્ટમાં તેના મામાને ટેગ કર્યા.
Jul 16,2023, 8:07 AM IST
Amrish Puri Govinda Fight
ફિલ્મના સેટ પર હીરોએ કરી એવી હરકત કે અમરીશપુરીએ બધાની સામે ગાલ કરી દીધો હતો લાલ
Amrish Puri Govinda Fight: એક ફિલ્મના શૂટિંગ દરમિયાન કંઈક એવું બન્યું કે જેના પછી અમરીશ પુરીએ ફરી ક્યારેય ગોવિંદા સાથે કામ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી. આવો જાણીએ શું થયું...
Mar 24,2023, 17:23 PM IST
Govinda
આ સુપરસ્ટાર જેવો પૃથ્વી પર જોયો નહી હોય પુત્ર
Sunita Revelation On Govinda Mother: બોલિવૂડ એક્ટર ગોવિંદા તેમની માતાને ખૂબ પ્રેમ કરે છે અને તે ઘણી વખત વ્યક્ત કરી ચૂક્યા છે. ગોવિંદા માતાને ખુબ માન આપે છે અને તેમની સમગ્ર દુનિયા તેમના પગમાં રહેતી હતી. ગોવિંદા ફિલ્મોથી દૂર છે, પરંતુ રિયાલિટી શોમાં તેમની હાજરી જોવા મળે છે.
Feb 12,2023, 16:05 PM IST
ટીના આહૂજા
આ છે ગોવિંદાની પુત્રી, વાયરલ થઈ રહી છે Tina Ahujaની આ ગ્લેમર્સ Photos
ટીનાએ પૂર્ણિમા લામછાને દ્વારા નિર્દેશિત ફિલ્મ વિશે કહ્યું, 'ડ્રાઇવિંગ મી ક્રેઝી ઓનલાઇન ડેટિંગની દુનિયા વિશે છે.'
Oct 31,2020, 20:16 PM IST
90ના દાયકાની તસવીરો
90ના દાયકાની અજીબો-ગરીબ તસવીરો, કલાકારોની હરકતો જોઈને હાસ્યના ફૂવારા છૂટશે
90ના દાયકાની કેટલીક તસવીરોએ વિવાદ પેદા કર્યો હતો.
Sep 27,2020, 14:26 PM IST
ગોવિંદા
Govinda અને Yashraj Films ની કારનો થયો અકસ્માત, પોલીસ સ્ટેશન પહોંચ્યો મામલો
બુધવારે મોડી સાંજે, મુંબઇના જૂહુ વિસ્તારમાં ફિલ્મ અભિનેતા ગોવિંદાની કારને બીજી કારે ટક્કર મારી હતી. જે સમયે આ અકસ્માત સર્જાયો તે સમયે કારમાં ગોવિંદાનો પુત્ર યશવર્ધન અહૂઝા અને ડ્રાઇવર હાજર હતો
Jun 25,2020, 13:01 PM IST
Tina Ahuja
અમદાવાદમાં અનોખા ફેશન શોનું આયોજન, ગોવિંદાનો પરિવાર રહ્યો હાજર...
અમદાવાદમાં અનોખા ફેશન શોનું આયોજન, ગોવિંદાનો પરિવાર હાજર રહ્યો હતો. ગોવિંદાની પત્ની સુનિતા આહુજા અને ટીના આહુજા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ટીના અને સુનિતા આહુજાએ Zee 24 kalak સાથે ખાસ વાતચીત પણ કરી હતી.
Nov 10,2019, 23:55 PM IST
નિક જોનસ
ગોવિંદાના ગીત પર નિક જોનસનો ડાન્સ સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધમાલ
સોશિયલ મીડિયા પર હાલમાં નિક જોનસનો એક ડાન્સ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નિક જોનસ ગોવિંદાના ગીત 'મેરી પેંટ ભી સેક્સી' પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. જોકે તાજેતરમાં જ નિકનું એક ગીત Cool રિલીઝ થયો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તો કેટલાક લોકોએ આ ગીત પર મીમ્સ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે, તેમાંથી એક છે ગોવિંદાનું ગીત 'મેરી પેન્ટ ભી સેક્સી' જેના પર નિકનો ડાન્સ મેશઅપ કરવામાં આવ્યો છે, જેને જોઇને દરેક હસી હસી લોટપોટ થઇ રહ્યા છે.
Apr 7,2019, 14:14 PM IST
વાઇરલ
VIRAL VIDEO : સગાઈમાં છોકરીએ છોકરા સામે લગાવ્યા ધમાલ ઠુમકા
આ વીડિયો સગાઈ વખતે બનાવવામાં આવ્યો છે
Mar 9,2019, 14:10 PM IST
બોલિવૂડ
આ હેન્ડસમ બોલિવૂડમાં હિરો તરીકે આવવા તૈયાર, પિતા હતા 'હિરો નંબર વન'
બોલિવૂડમાં અનેક સ્ટાર સંતાનો કામ કરી રહ્યા છે
Feb 6,2019, 15:58 PM IST
કાદર ખાન
ગોવિંદાની શ્રદ્ધાંજલિ વાંચીને કાદર ખાનનો દીકરો બરાબર ભડક્યો
1 જાન્યુઆરીએ બોલિવૂડના સ્ટાર કાદર ખાનનું કેનેડામાં અવસાન થયું છે
Jan 4,2019, 10:14 AM IST
ગોવિંદા
ગોવિંદાએ પરિવાર સાથે જન્મદિવસની કરી ધમાલ ઉજવણી
Dec 22,2018, 18:52 PM IST
ગોવિંદા
અંકલજીનો વાઇરલ 'ગોવિંદા ડાન્સ' જોઈને રિયલ ગોવિંદા બોલી ઉઠ્યો કે...
હાલમાં સોશિયલ મીડિયા પર સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફે ડબ્બુજીનો ડાન્સ વીડિયો ધમાલ મચાવી રહ્યો છે
Jun 3,2018, 10:04 AM IST
Trending news
Tata Group Stock
187 રૂપિયા પર જઈ શકે છે ટાટાનો આ શેર, ખરીદવા માટે મચી લૂટ, આ સમાચારની અસર!
Modi Government 3.0
મોદી સરકાર 3.0ની શપથવિધિની તૈયારી જોરશોરમાં, 8000થી વધુ મહેમાનો રહેશે હાજર
ICC T20 Worldc Cup 2024
શું યશસ્વી કરશે કમબેક, કુલદીપ પણ રેસમાં, પાક સામે આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ XI
CWC meeting
રાહુલ બનશે વિપક્ષના નેતા? કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધી માટે ઉઠાવ્યો અવાજ
STOCKS TO BUY
શપથગ્રહણ બાદ સોમવારે કમાણી કરાવનાર 2 Stocks, શોર્ટ ટર્મમાં બની શકે છે સારો પ્રોફિટ
gujarat
બહેનના પ્રેમસબંધમાં યુવકની હત્યા, માત્ર કડું અને ટેટુના આધારે પોલીસે કેસ ઉકેલ્યો
unhealthy breakfast
સવારનો નાસ્તો તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે! જાણો શું ખાવું અને શું ન ખાવું?
modi cabinet 3.0
મોદી સરકાર 3.0 માં ટીડીપીના 4 અને JDU ના 2 મંત્રી લઈ શકે છે શપથ, થઈ ગયું ફાઈનલ!
gujarat rain
આ વિસ્તારોમાં કડાકા સાથે ધોધમાર, જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમા દોઢ ઈંચ વરસાદ
gujarat
દારૂની હેરાફેરી કરવા બુટલેગરોનો ગજબનો જુગાડ! કિન્નરનો વેશ ધારણ કર્યો, પછી....