हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેરાળા
કેરાળા News
Kerala
કોરોના વાયરસ: કેરળમાં 5,તમિલનાડુમાં 1 નવા દર્દીની પૃષ્ટી,દેશમાં અત્યાર સુધી 40 દર્દી
કેરળ બાદ હવે તમિલનાડુમાં (Tamil Nadu) કોરોના વાયરસનાં એક પછી એ દર્દીઓની પૃષ્ટી થઇ છે. આ અગાઉ રવિવારે કેરળમાં (Kerala) કોરોના વાયરસના (Corona virus) પાંચ દર્દીઓની (Patients) પૃષ્ટી થઇ હતી. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસનાં દર્દીઓનો આંકડો 39 થઇ ચુક્યો છે. તમિલનાડુની સ્વાસ્થય સચિવ બીલા રાજેશે રવિવારે કહ્યું કે, કોરોના વાયરસ પોઝીટીવ એક વ્યક્તિની ઓળખ કરવામાં આવી છે. તે અહીં હોસ્પિટલમાં દાખલ છે. અહીં તેના સંપર્કમાં આવનારા લોકોને ટ્રેસ કરી રહ્યા છે. આ ઉપરાંત અમે બહારા સાથે આવનારા દરેક વ્યક્તિની સ્ક્રીનિંગ કરી રહી છે.
Mar 8,2020, 18:27 PM IST
Kerala
કેરળમાં ભારે વરસાદ બાદ 4 લોકોનાં મોત, 3 ગુમ, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરાળામાં મેઘ સવારી વિધિવત્ત રીતે આવી પહોંચી છે. જો કે સતત વરસી રહેલા વરસાદનાં કારણે સ્થિતી અત્યંત ગંભીર થઇ ચુકી છે. કેરળમાં વરસાદનાં કારણે 4 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 2 તમિલનાડુનાં માછીમાર સહિત 3 લોકો ગુમ છે. કેરળનાં કેસરગૌડ, ઇડુક્કી અને કન્નુર જિલ્લામાં 23 જુલાઇ સુધીર એડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
Jul 21,2019, 23:51 PM IST
Abu Dhabi
અબુધાબીમાં ભારતીય મહિલાનું ચમક્યું LUCK, 32 લાખ ડોલરની લોટરી જીતી
સંયુક્ત આરબ અમિરાત (UAE) ની રાજધાનીમાં બિગ ટિકિટ લોટરીમાં એક ભારતીય મહિલાને 1.20 લાખ દિરહામ (32 લાખ અમેરિકન ડોલર) જીત્યા છે. કેરળનાં કોલ્લમની સપના નાયરે બુધવારે લોટરી જીતી હતી. તેણે કહ્યું કે, પોતે આ નાણાનો ઉપયોગ વંચીત બાળકો અને ખાસ કરીને મહિલાઓ માટે વાપરવા માંગે છે. તેણે કહ્યું કે, હું ગરીબો અને વંચીતો માટે કંઇક કરવા માંગુ છું. ખાસ કરીને મહિલાઓ માટે. તેણે કહ્યું કે અગાઉ પણ હું ઘણુ કરી ચુકી છુ, પરંતુ હવે મારુ આર્થિક પાસુ પણ મજબુત બની ગયું છે.
Jul 5,2019, 18:54 PM IST
rahul gandhi
રાહુલની PM મોદી પર વિવાદાસ્પદ ટીપ્પણી, તેમનો પ્રચાર અત્યંત ઝેરી
વાયનાડ લોકસભા સીટ જીત્યા બાદ પહેલીવાર પોતાના સંસદીય વિસ્તારમાં ગયેલા રાહુલ ગાંધીએ શનિવારે રોડ શો બાદ કાલપેટા, કમબલકાડુ અને પનામરમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા
Jun 8,2019, 19:31 PM IST
shashi tharoor
લોકસભા: ટોમ વડક્કન બાદ શશિ થરૂરનાં માસા-માસી પણ ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2019નાં પરિણામ ભાજપને કેરળમાં વધારે એક સફળતા મળી છે, શશિ થરૂરની માંના બહેન શોભના શશિકુમાર અને તેમના પતિ શશિકુમાર ભાજપમાં જોડાઇ ગયા
Mar 15,2019, 22:29 PM IST
Women Reservation Bill
રાહુલનું વધાર એક વચન: સરકાર આવશે તો મહિલા અનામત વિધેયક પસાર કરાવશે
કેરળમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધારે એક જાહેરાત કરતા જણાવ્યું કે, જો લોકસભા ચૂંટણી જીતશે તો મહિલા અનામત બિલ પાસ કરાવવાનું કામ પ્રાથમિકતાઓમાં હશે
Jan 29,2019, 20:19 PM IST
Sabarimala
આજે ખુલશે સબરીમાલા મંદિરના કપાટ,કોંગ્રેસ દ્વારા પણ વિરોધ શરૂ કરાયો
પોલીસે કહ્યું કે, સુચારૂ રીતે દર્શન માટે 2300 પોલીસ કર્મચારીઓને ફરજંદ કરવામાં આવ્યા છે, જેમાં 20 સભ્યોની કમાંડો ટીમ અને 100 મહિલાઓનો સમાવેશ થાય છે
Nov 5,2018, 0:08 AM IST
Sabarimala temple
10થી50 વર્ષની મહિલાઓને સબરીમાલા નહી આવવા વિનમ્ર અપીલ: મુખ્ય પુજારી
સબરીમાલાના મુખ્ય પુજારી કંદારૂ રાજીવારૂએ ગુરૂવારે આ સમાચારોને ફગાવી દીધા કે પૂજા અર્ચના માટે એક વિશેષ આયુષ્ય વર્ગની મહિલાઓના ભગવાન અયપ્પા મંદિરમાં પ્રવેશ કરવામાં આવે તો આ તંત્રી પરિવાર દ્વારા બંધ કરી દેવાની યોજના છે. રાજીવારૂના સોશ્યલ મીડિયા પર આ અંગે કેટલાક સમાચારો આવ્યા બાદ મંદિર પરિસર, સન્નિધાનમમાં કહ્યું.
Oct 18,2018, 21:12 PM IST
Kerala
નન રેપ આરોપી બિશપે પોતાનું પદ છોડ્યું, વેટિકન દખલ કરે તેવી શક્યતા
કેરળ નન રેપ કેસ વેટિકન સુધી પહોંચી ચુક્યો છે, ભારતના ચર્ચનું એક પ્રતિનિધિમંડળ વેટિકનમાં છે, તેઓ આ મુદ્દે વેટિકન દખલ કરી તેવી આશા રાખી રહ્યા છે
Sep 15,2018, 18:00 PM IST
Keral Flood
કેરળને મળી રહી છે મન ખોલીને મદદ: મુખ્યમંત્રી રાહત કોષમાં 539 કરોડ જમા
અધિકારીક સુત્રોએ જણાવ્યું કે, કાલે રાત સુધીમાં 539 કરોડ રૂપિયાની રકમ જમા થઇ ચુકી છે, કેન્દ્ર સરકારે પણ કેરળના પુરપીડિતો માટે 600 કરોડ રૂપિયાની રકમ ફાળવી છે
Aug 24,2018, 18:01 PM IST
Kerala
કેરળ પુરમાં આગામી સમયમાં વધારે ફંડ ફાળવાશે, 600 કરોડ માત્ર એડવાન્સ કેન્દ્ર
નિર્ધારિત પ્રક્રિયા અનુસાર એનડીઆરએફ સહિતની એજન્સીઓ દ્વારા નુકસાનની ગણત્રી કરાયા બાદ એનડીઆરએફ વધારાની રકમ ફાળવાશે
Aug 23,2018, 23:03 PM IST
india
ઇમરાન ખાને કેરળ પુર પીડિતો માટે કરી પ્રાર્થના, મદદ માટે લંબાવ્યો હાથ
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારત પ્રત્યે મિત્રતાનો ભાવ દર્શાવતા કેરળ પુર પીડિતો માટે પ્રાર્થના કરી
Aug 23,2018, 22:44 PM IST
Kerala
કેરળે પુર માટે તમિલનાડુને જવાબદાર ઠેરવ્યું, અચાનક પાણી છોડવાથી થઇ દુર્ઘટના
ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ હલફનામામાં પનરાયી વિજયન સરકારે કહ્યું કે, મુલ્લાપેરિયાર બંધ પરથી અચાનક પાણી છોડવું રાજ્યમાં આવેલા જળપ્રલયનું મુખ્ય કારણ હતું
Aug 23,2018, 21:32 PM IST
narendra modi
કેરળમાં વરસાદ અને પુરથી તબાહી, PM પરિસ્થિતીનો તાગ મેળવવા પહોંચ્યા
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કેરળમાં પુરની સ્થિતીનો તાગ મેળવવા માટે દિલ્હીથી રવાના થયા હતા
Aug 18,2018, 0:05 AM IST
weather department
હવામાન વિભાગે 6 રાજ્યોને આપ્યું એલર્ટ: ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી
મધ્યપ્રદેશનાં દક્ષિણી પશ્ચિમી વિસ્તાર અને સીમાવર્તી ગુજરાત અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રના ઉપર હવાના ઓછા દબાણના કારણે આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઇ
Aug 17,2018, 23:19 PM IST
Kerala
અડધુ કેરળ પાણીમાં ડુબડુબા: 29 લોકોના મોત, 54,000થી વધારે લોકો બેઘર
કેરળના અડધા કરતા પણ વધારે હિસ્સમાં ભીષણ પુરના કારણે બંધ, જળાશય અને નદીઓ બેકાંઠે વહી રહી છે. કેટલાક સ્થળો પર રાજમાર્ગ પણ ધ્વસ્ત થઇ ચુક્યા છે. અનેક ઘર પાણીમાં વહી ગયા છે. ગત્ત ઘણા દિવસોથી સતત થઇ રહેલા વરસાદના કારણે આશરે 54 હજાર લોકો બેઘર થઇ ગયા છે અને ઓછામાં ઓછા 29 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
Aug 10,2018, 22:32 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા