हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આજના ગુજરાતી ન્યૂઝ 31 August news
આજના ગુજરાતી ન્યૂઝ 31 august news News
આજનું રાશિફળ
રાશિફળ 2 ઓક્ટોબર: આ 5 રાશિના જાતકોનું આજે ભાગ્ય ચમકશે, પૈસાની થશે રેલમછેલ
Oct 2,2020, 7:12 AM IST
આજનું રાશિફળ
રાશિફળ 22 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો ગુસ્સો કાબૂમાં રાખે નહીં તો ન થવાનું થશે
Sep 22,2020, 7:47 AM IST
આજનું રાશિફળ
રાશિફળ 19 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો માટે અત્યંત શુભ દિવસ, શનિદેવની રહેશે અપાર કૃપા
Sep 19,2020, 8:12 AM IST
ગુજરાતમાં વરસાદ
Video : આ છે ગુજરાતના અસલી જળરક્ષકો, પૂરના પાણીમાંથી લોકોને ઉગાર્યાં
ગુજરાત પોલીસના બે કાબિલેદાદ કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં પોલીસ જવાનો પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોનો જીવ બચાવી રહ્યાં છે. આ ઘટના છે ભરૂચ અને જુનાગઢની...
Aug 31,2020, 16:07 PM IST
નર્મદાનું રૌદ્ર સ્વરૂપ
મા રેવાએ રૌદ્ર સ્વરૂપ બતાવી દીધું, EXCLUSIVE દ્રશ્યોમાં દેખાયો નર્મદાનો તીખો મિજાજ
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી (Narmada River) એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મા રેવા નામે ઓળખાતી આ પવિત્ર નદી વરસાદને કારણે પોતાનું આ રૂપ પણ બતાવી દે છે. ત્યારે પાણી ભરાયેલી નર્મદા નદીનો એરિયલ વ્યૂમાં અનોખો નજારો જોવા મળ્યો છે. ZEE 24 કલાક પર અમે તમને નર્મદા નદીનો આ અદભૂત નજારાની તસવીરો બતાવી રહ્યાં છે નર્મદા નદીના EXCLUSIVE આકાશી દ્રશ્યો જુઓ....
Aug 31,2020, 15:02 PM IST
ગુજરાતમાં વરસાદ
નર્મદા ડેમની સ્થિતિ અને સી પ્લેન વિશે નીતિન પટેલે આપી મહત્વની માહિતી....
તેમણે કહ્યું કે, આવતી કાલથી ડેમમાં વધારે પાણી ભરવાની મંજૂરી મળશે. અમે સંપૂર્ણ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ
Aug 31,2020, 14:29 PM IST
અમૂલમાં ચૂંટણી
Amul ડેરી ઈલેક્શનમાં રામસિંહ પરમારની પેનલ વિજેતા બની
ગત વર્ષોમાં આ પેનલ દ્વારા અમૂલને 7000 કરોડના ટર્ન ઓવર સુધી લઈ જવામાં સફળતા મળી હતી
Aug 31,2020, 13:59 PM IST
કોરોનાનો કહેર
રાજકોટમાં કોરોનાનો કહેર વધતા સરકાર એકશનમાં આવી, હેલ્થ ટીમ તાબડતોબ પહોંચી
કોરોના વાયરસના કેસ બેકાબુ બનતા આરોગ્ય અગ્રસચિવને સૌરાષ્ટ્રની મુલાકાત કરવાની ફરજ પડી છે. જેમાં તેઓ કલેક્ટર, મ્યુ.કમિશ્નરે અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે
Aug 31,2020, 12:56 PM IST
હમીરસર છલકાયું
કચ્છનું પ્રખ્યાત હમીરસર તળાવ છલકાતા પરંપરા મુજબ ભૂજવાસીઓને જાહેર રજા અપાઈ
પાંચ વર્ષ બાદ તળાવ છલકાતા ભૂજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ભૂજમાં આ ખુશીમાં એક દિવસની જાહેર રજા પાડવામાં આવી છે
Aug 31,2020, 15:01 PM IST
સાળંગપુર હનુમાન મંદિર
હેક થયું ફેમસ સાળંગપુર હનુમાન મંદિરનું Facebook પેજ, ધર્મના બદલે ફિલ્મોની ક્લિપ મૂકા
ગઈ કાલે સાંજે 7.30 વાગ્યાની આસપાસ હેકરે ફેસબૂક એકાઉન્ટ હેક કર્યું છે. હેકરે અન્ય ફોટો અને વીડિયો કષ્ટભંજન મંદિરના ફેસબુક પેજ પર વીડિયો અપલોડ કર્યાં છે
Aug 31,2020, 11:29 AM IST
અમદાવાદ ધંધુકા હાઈવે
મહત્વના અપડેટ : લાખોની અવરજવર ધરાવતો અમદાવાદ-ધંધુકા હાઈવે થયો બંધ...
સુખભાદર ડેમ ઓવરફ્લો થવાને કારણે ધંધુકાથી અમદાવાદ તરફ 1 કિલોમીટરના અંતરે પાણી વહેતુ હોવાથી ધંધુકા-ફેદરા/અમદાવાદ અને ધંધુકા-લીમડી હાઇવે બંધ કરવામાં આવ્યો
Aug 31,2020, 10:28 AM IST
ગુજરાતમાં વરસાદ
નર્મદાનાં પૂરે વિનાશક રૂપ ધારણ કર્યું, ગરુડેશ્વરનું નર્મદેશ્વર મહાદેવ મંદિર પાણીના વ
ગરૂડેશ્વર દત મંદિરની બાજુમાં આ મંદિર પાણીને કારણે તૂટી પડ્યું છે. 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પરિસરની મુલાકાત લીધી હતી
Aug 31,2020, 10:19 AM IST
સુરત રનવે
સુરત એરપોર્ટ રનવે પર 200 કિમીની સ્પીડે દોડાવી કાર, ટાયર ચોંટે છે કે નહિ તે ચેક કરાયુ
ફલાઇટ સ્લીપ રોકવા ફ્રિક્શન ટેસ્ટિંગ કરાયું હતું, ફ્લાઇટના ટાયરનું રબર કેટલું ચોટેલું છે તે જાણવા મળ્યું
Aug 31,2020, 9:14 AM IST
જામનગર જળબંબાકાર
9.5 ઈંચ વરસાદથી જામનગર જળબંબાકાર, આખી રાત રેસ્ક્યૂ માટે દોડતી રહી ફાયરની ટીમ
સમગ્ર જામનગર જિલ્લામાં 3.5 થી લઈને 9.5 ઈંચ સુધી સાર્વત્રિક વરસાદ તૂટી પડ્યો છે. જામનગર જળબંબાકાર થતા નદી નાળા જળાશયો છલકાયા છે
Aug 31,2020, 8:33 AM IST
ગુજરાતમાં વરસાદ
નર્મદાથી પળેપળના અપડેટ : ભરૂચમાં ઝૂપડપટ્ટી પાણીમાં ગરકાવ, 2500થી વધુનું સ્થળાંતર કરા
ગુજરાતમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ચોમાસુ પૂરુ થવાને હજુ 21 દિવસ બાકી છે. આવામાં નર્મદા નદી કહેર બની રહી છે
Aug 31,2020, 8:09 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા