हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જામનગર જળબંબાકાર
જામનગર જળબંબાકાર News
જામનગર જળબંબાકાર
9.5 ઈંચ વરસાદથી જામનગર જળબંબાકાર, આખી રાત રેસ્ક્યૂ માટે દોડતી રહી ફાયરની ટીમ
સમગ્ર જામનગર જિલ્લામાં 3.5 થી લઈને 9.5 ઈંચ સુધી સાર્વત્રિક વરસાદ તૂટી પડ્યો છે. જામનગર જળબંબાકાર થતા નદી નાળા જળાશયો છલકાયા છે
Aug 31,2020, 8:33 AM IST
દ્વારકામાં ભારે વરસાદ
ખંભાળિયા અને જામનગરમાં વરસાદે ફરી જોર પકડ્યું, NDRFએ સ્થળાંતર કામગીરી શરૂ કરી
હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જામનગર અને દ્વારા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ફરી વરસાદે જોર પકડ્યું છે. ખંભાળિયામાં આજે છેલ્લા બે કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો ખંભાળિયામા પણ મેઘ તાંડવ યથાવત છે. સવારે 6 થી 10 માં વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામા બે કલાકમાં 4 ઇંચ વરસાદ, જામનગરના જામજોધપુરમા 3 ઇંચ વરસાદ, તો પોરબંદરના રાણાવાવમા પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
Jul 7,2020, 10:57 AM IST
જામનગર જળબંબાકાર
જામનગર જળબંબાકાર, જીવાદોરી સમાન સસોઇ અને રણજીતસાગર ડેમ આોવરફલો
24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ જામનગર ( Jamnagar) ના કાલાવડમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે જામનગર શહેર અને લાલપુરમાં પણ 9 ઇંચ વરસાદ પડ્યો છે. જામનગરના ધ્રોલ અને જોડીયામાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. આજે સવારે 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકનો સૌથી વધુ વરસાદ જામનગરમાં નોંધાયો છે. કાલાવડમા સાંબેલાધાર 16 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જામજોધપુરમાં 4 ઇંચ વરસાદ, તો જામનગર શહેરમા પણ 10 ઇંચ ધોધમાર વરસાદ પડ્યો હતો. જોડીયાના બાદનપર અને કાલાવડમા અમુક લોકોની સ્થળાંતરની કામગીરી કરાઈ હતી.
Jul 7,2020, 9:43 AM IST
Trending news
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Hardikpandya_india
રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
ipo
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગ
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી