વિરાટ કોહલીને કેપ્ટનશીપ આપવા ઈચ્છતી ન હતી BCCI, આ વ્યક્તિના કહેવાથી સોંપાઈ જવાબદારી
Ajay Jadeja: ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી અજય જાડેજાએ ક્રિકબઝ સાથે વાત કરતા જણાવ્યું કે, હાલ અમારી સાથે રોહીત શર્મા છે અને તેમના રેકોર્ડ બતાવે છે તે એક સારા કેપ્ટન છે.
Trending Photos
Virat Kohli the captionship: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ જ્યારે પોતાની કેપ્ટનશીપ છોડી ત્યારથી ચર્ચાઓએ જોર પકડ્યું છે. વિરાટ કોહલીએ જ્યારે કેપ્ટનશીપ છોડી ત્યારે કોહલીની જગ્યાએ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યા. આ સમયમાં કોહલીએ એક મોટું નિવેદન આપ્યું જેનાએ કારણે ચર્ચાઓએ જોર પકડ્યું.
આ કારણથી વિરાટને મળી કેપ્ટનશીપ
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી અજય જાડેજાએ ક્રિકબઝ સાથે વાત કરતા જણાવ્યું કે, હાલ અમારી સાથે રોહીત શર્મા છે અને તેમના રેકોર્ડ બતાવે છે તે એક સારા કેપ્ટન છે.
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી
આ ખેલાડી T-20નો હશે કેપ્ટન
હાલ રોહિત શર્માનું નામ છે પણ એવું માનવામાં આવી રહ્યું છે કે ઝડપથી હાર્દિક પંડ્યાને લઈને BCCI જાહેરાત કરી શકે છે. BCCIએ T-20 વર્લ્ડ કપ 2024 માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. આ વર્ષે વનડે વર્લ્ડ કપ રમાશે જેના પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવશે. મહત્વનું છે કે રોહિત શર્માની ગેરહાજરીમાં કેટલીક વખત હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
આ પણ વાંચો: એક ચૂક સોસાયટીના ચેરમેન- સેક્રેટરીને કરી દેશે જેલ ભેગા! સરકાર વિફરી
રોહિત શર્માએ ધોની જેવું કરવું પડશે
અજય જાડેજાએ કહ્યું, રોહિત શર્મા અંગે કહ્યું કે, જેવી રીતે ધોનીએ વિરાટને કેપ્ટન બનાવ્યો હતો તેવી જ રીતે રોહિત શર્માએ પણ હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપી દેવી જોઈએ. હાર્દિક પટેલ આ જવાબદારી નીભાવવા સક્ષમ છે અને આ વાતને તેમને કેટલીક વખત સાબિત કરી છે.
આ પણ વાંચો: Gold Price Today: લગ્ન સીઝન પહેલાં જ સોનાના ભાવમાં જોરદાર વધારો, ચેક કરો ભાવ
આ પણ વાંચો: Chanakya Niti: ભૂલથી પણ પત્નીને કહેશોની આ 4 વાતો, ચાણક્ય નીતિમાં છે વર્ણન
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે