हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surya Nakshatra Parivartan
Surya nakshatra parivartan News
Surya Nakshatra Parivartan
સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિઓની ચમકશે કિસ્મત,ગ્રહોનો સ્વામી કરશે રૂપિયાનો વરસાદ
Grah Gochar 2025: મકરસંક્રાંતિ પહેલા ગ્રહોના રાજા સૂર્યે પોતાનો ચાલ બદલી લીધી છે. વૈદિક કેલેન્ડર મુજબ 11 જાન્યુઆરી 2025ના રોજ બપોરે 2:30 વાગ્યાથી સૂર્ય પૂર્વાષાઢા છોડીને ઉત્તરાષાઢા નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે. ઉત્તરાષાઢા નક્ષત્રનો શાબ્દિક અર્થ છે ‘ઉત્તરાર્ધમાં ઉપરાજેય’ એટલે કે ‘અંતિમ વિજય આપનાર’. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ નક્ષત્ર એવી શક્તિ અને ઉર્જા પ્રદાન કરે છે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અંતિમ વિજયની ખાતરી આપે છે. શનિવાર 11 જાન્યુઆરી 2025થી ગ્રહોના સ્વામી સૂર્યે નક્ષત્ર પરિવર્તન કરીને પોતાની ચાલ બદલી લીધી છે. સૂર્યના આ નક્ષત્ર પરિવર્તનને કારણે 3 રાશિઓની કિસ્મત ચમકી શકે છે અને તેઓ ખાસ કરીને ધન અને સમૃદ્ધિમાં માલામાલ બની શકે છે. ચાલો જાણીએ આ 3 ભાગ્યશાળી રાશિઓ કઈ છે?
Jan 12,2025, 20:55 PM IST
surya gochar 2025
મકરસંક્રાંતિ પહેલા સૂર્ય કરશે નક્ષત્ર પરિવર્તન, આ 5 રાશિઓનો થશે બેડો પાર!
Surya Gochar 2025: મકરસંક્રાંતિ પહેલા સૂર્ય નક્ષત્ર પરિવર્તન કરશે, જેની કેટલીક રાશિઓ પર વિશેષ અસર પડશે. આ પરિવર્તન 5 રાશિઓ માટે શુભ સાબિત થશે અને તેમની કિસ્મતમાં બદલાવ આવી શકે છે. આ બદલાવથી તેમના જીવનમાં નવી તકો અને સફળતાના દરવાજા ખોલી શકે છે.
Jan 10,2025, 19:55 PM IST
Surya Nakshatra Parivartan
મકર સંક્રાંતિ પહેલા પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય, સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી થશે લાભ
Surya Nakshatra Parivartan: જ્યોતિષ ગણના અનુસાર મકરસંક્રાંતિ પહેલા સૂર્ય નક્ષત્ર પરિવર્તન કરશે. સૂર્ય 11 જાન્યુઆરીએ ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે. રાશિ પરિવર્તન પહેલા સૂર્યનું નક્ષત્ર પરિવર્તન થવું ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
Jan 9,2025, 16:10 PM IST
Surya Nakshatra Parivartan
48 કલાક બાદ આ 3 રાશિવાળાનું અચાનક ભાગ્ય પલટી જશે, આકસ્મિક ધનલાભના અત્યંત પ્રબળ યોગ!
Surya Nakshatra Gochar 2024: ગ્રહોના રાજા સૂર્ય એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. જેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે પડતી હોય છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજ હાલ સૂર્ય મૂળ નક્ષત્રમાં બિરાજમાન છે. પરંતુ વર્ષના અંતમાં એટલે કે 29 ડિસેમ્બરના રોજ સવારે 12.34 કલાકે પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
Dec 27,2024, 11:09 AM IST
grah gochar
4 દિવસ બાદ 3 શક્તિશાળી ગ્રહોની ચાલમાં મહાફેરફાર, 5 રાશિવાળાનું ભાગ્ય પલટાશે
જ્યોતિષાચાર્યો અને પંડિત ડિસેમ્બર 2024ના મહિનાને નવેમ્બર મહિનાની જેમ જ ગ્રહોના ગોચર, યુતિ, યોગ-સંયોગની રીતે ખાસમખાસ મહિનો ગણાવી રહ્યા છે. 2 ડિસેમ્બરની તારીખ કઈક ખાસ જોવા મળી રહી છે. આ તારીખે 3-3 શક્તિશાળી ગ્રહો પોતાની ચાલમાં ફેરફાર કરી રહ્યા છે. આ વિશેષ ખગોળીય ઘટનાને ખાસ ગણાવામાં આવી રહી છે.
Nov 27,2024, 15:03 PM IST
Surya Nakshatra Parivartan
સૂર્યને મળશે રાહુનો સાથ, આજથી આ 3 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, ઈચ્છાઓ પૂરી થશે!
ગ્રહોના રાજા સૂર્યએ 24 ઓક્ટોબરના રોજ રાહુના નક્ષત્રમાં ગોચર કર્યું છે. આ ગોચરથી કઈ કઈ રાશિઓને ફાયદો થશે તે ખાસ જાણો.
Oct 24,2024, 14:11 PM IST
Surya Nakshatra Gochar
ગણતરીની કલાકોમાં સૂર્ય કરશે પાપી ગ્રહના નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ જાતકોને મળશે લાભ
Surya Nakshatra Gochar 2024: આત્માના કારક સૂર્ય 16 ઓગસ્ટે કેતુના નક્ષત્ર મધામાં પ્રવેશ કરી રહ્યાં છે. તેવામાં આ ત્રણ રાશિઓના જાતકોને ખુબ લાભ મળવાનો છે.
Aug 14,2024, 21:44 PM IST
Trending news
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર
gujarat
18 દિવસમાં 150 કિ.મી! ગુજરાતમાં પ્રથમવાર હાથ ધરાયો આ પ્રોજેક્ટ, હવે દીપડાઓનું ટેકિંગ