કેએલ રાહુલે અથિયા શેટ્ટીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા, અભિનેત્રીએ પૂછ્યું 'કેક ક્યાં છે?'

બોલીવુડ અભિનેત્રી અને સુનીલ શેટ્ટીની પુત્રી અથિયાએ ગુરૂવારે પોતાનો 28મો જન્મદિવસ ઉજવ્યો. તેમણે આ અવસર પર ચોતરફથી શુભેચ્છાઓ મળી, પરંતુ સૌથી ખાસ શુભેચ્છા તેમના બોયફ્રેન્ડ તરફથી મળી. 

કેએલ રાહુલે અથિયા શેટ્ટીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા, અભિનેત્રીએ પૂછ્યું 'કેક ક્યાં છે?'

નવી દિલ્હી: કેએલ રાહુલ (KL Rahul) ભલે આઇપીએલ 2020માં મશગૂલ હતા, પરંતુ પોતાની ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટી (Athiya Shetty)ને તેમના બર્થ-ડે પર વિશ કરવાનું ભૂલ્યા નહી. બોલીવુડ અભિનેત્રી અને સુનીલ શેટ્ટીની પુત્રી અથિયાએ ગુરૂવારે પોતાનો 28મો જન્મદિવસ ઉજવ્યો. તેમણે આ અવસર પર ચોતરફથી શુભેચ્છાઓ મળી, પરંતુ સૌથી ખાસ શુભેચ્છા તેમના બોયફ્રેન્ડ તરફથી મળી. 

કેએલ રાહુલે પોતાના ઇંસ્ટાગ્રામ પર અથિયા શેટ્ટીની સાથે એક તસવીર શેર કરતાં લખ્યું છે, 'સાલગિરહ મુબારક હો પાગલ બચ્ચી.' રાહુલની આ પોસ્ટ પર અથિયા ઉપરાંત હાર્દિક પંડ્યા, નતાશા સ્ટૈનકોવઇચ અને સૂર્યકુમાર યાદવે કોમેન્ટ કરી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Happy birthday mad child 🖤

A post shared by KL Rahul👑 (@rahulkl) on

A post shared by Athiya Shetty (@athiyashetty) on

આ ઉપરાંત કેએલ રાહુલએ પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં અથિયાના બાળપણનો ફોટો શેર કર્યો છે, જેમાં કેપ્શન પણ રાહુલે પોતે લખી છે, કેક ક્યાંછે? વધુ એક તસવીરમાં રાહુલે કહ્યું 'મને લાગે છે કે તે ખુશ છે'. 

Athiya Shetty 1

Athiya Shetty 2
તેમના રોમાન્સના સમાચાર પહેલાં 2019માં આવ્યા હતા, જ્યારે તેમણે ડિનર ડેટ અને પાર્ટીમાં એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. એટલું જ નહી કેએલ રાહુલ અને અથિયા એકસાથે રજા પર ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news