વાળ ધોયા પછી માથા પર ટુવાલ બાંધવો છે ખતરનાક! ભૂલથી પણ ન કરો આ ભૂલ
Shower Tips For Healthy Hair: ખાસ કરીને મહિલાઓ લાંબા વાળ રાખે છે. તેવામાં તેમને વાળનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર પોતાના ઘરે અથવા સંબંધીના ઘરે જોયું હશે કે, મહિલાઓ વાળ ધોયા પછી ટુવાલ માથા પર બાંધે છે.
Trending Photos
Hair Care Tips: ગંજાપન, વાળ ખરવા, રફ વાળ, ડૈંડ્રફ આજના સમયમાં વાળ સાથે જોડાયેલી સામાન્ય સમસ્યા બની ગઈ છે. સગભગ દરેક લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પુરુષ હોય કે સ્ત્રી, છોકરો હોય કે છોકરી દરેક પોતાના વાળની સમસ્યાનું સમાધાન શોધી રહ્યા છે.
ખાસ કરીને મહિલાઓ લાંબા વાળ રાખે છે. તેવામાં તેમને વાળનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર પોતાના ઘરે અથવા સંબંધીના ઘરે જોયું હશે કે, મહિલાઓ વાળ ધોયા પછી ટુવાલ માથા પર બાંધે છે. તમે કોઈ પણ મહિલાને પુછી લો કે, તેઓ આવું શા માટે કરે છે. તેનો એક જ જવાબ હશે કે, વાળ જલદી સુકાઈ જાય. જો કે, ડૉક્ટર્સ હંમેશા આવુ કરવાનું ના પાડે છે. ડૉક્ટરના કહેવા મુજબ ક્યારેય પણ ન કરવું જોઈએ. કેમ કે, ભીના વાળ પર ટુવાલ લપેટવાથી ઘણા પ્રકારનું નુકસાન થાય છે.
આ પણ વાંચો: પીળા દાંત સફેદ મોતી જેવા ચમકાવવા છે તો 5 રૂપિયા કરી લો ખર્ચ, હસતા નહી આવે શરમ
આ પણ વાંચો: Elaichi Remedy: નોકરીની સમસ્યા અને આર્થિક તંગી પડે છે તો આ ઉપાયો અજમાવો, મળશે જબરદસ્ત પ્રગતિ
આ પણ વાંચો: Side Effects: તમને નવરા બેઠા છે આ આદત, ઘણીવાર આ મજા તમને પડી શકે છે ભારે
માથું ધોયા પછી ટુવાલ લપેટી લેવાથી વાળને ઘણું નુકસાન થાય છે. જે મહિલાઓ કે યુવતીઓ ટુવાલ બાંધે છે તેઓ આમ કરવાને બદલે વાળ ધોયા પછી તરત જ હેર ડ્રાયરનો ઉપયોગ કરીને વાળ સુકાવે તો વધુ ફાયદો થશે. તેનાથી વાળ ઝડપથી સુકાઈ જશે અને તમારી સ્કેલ્પ પણ સ્વસ્થ રહેશે. હેર ડ્રાયરનો ઉપયોગ કરતી વખતે હંમેશા સાવચેત રહો. અને કોઈપણ સમયે વાળમાં અઠવાડિયામાં માત્ર 2-3 વખત શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે લાંબા વાળને વધુ પડતી ધોવાથી ઘણું નુકસાન થાય છે.
આ પણ વાંચો: બોલિવૂડની બલાઓ, એક્ટિંગથી વધુ બોલ્ડનેસથી રહે ચર્ચામાં, ઈન્ટરનેટનો વધારે છે પારો
આ પણ વાંચો: Side Effects: તમને નવરા બેઠા છે આ આદત, ઘણીવાર આ મજા તમને પડી શકે છે ભારે
આ પણ વાંચો: રાતે સૂતા પહેલાં ખાઓ આ એક વસ્તુ : ઘોડા જેવી મળશે તાકાત, બૂસ્ટર ડોઝ સાબિત થશે
વાળ ધોયા પછી ટુવાલ વીંટાળવાના 5 ગેરફાયદાઃ
-ભીના વાળ પર ટુવાલ વીંટાળવાથી માથું લાંબા સમય સુધી ભીનું રહે છે, જેનાથી ડેન્ડ્રફ થવાની શક્યતા વધી જાય છે.
-વાળ ધોયા પછી ટુવાલ વીંટાળવાથી માથાની ચામડીમાં ફંગલ ઇન્ફેક્શન થાય છે. તેનાથી વાળને નુકસાન થાય છે.
-જેમને વાળ ખરવા જેવી સમસ્યા હોય તેમણે ભૂલથી પણ ભીના વાળમાં ટુવાલ લપેટી ન લેવો જોઈએ. કારણ કે તેનાથી સમસ્યા વધી શકે છે.
-ભીના વાળ પર ટુવાલ બાંધવાથી વાળના મૂળ નબળા પડી જાય છે અને સાથે જ વાળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે.
ડોકટરો હંમેશા કહે છે કે અઠવાડિયામાં 2-3 વખત વાળમાં તેલથી માલિશ કરવી જોઈએ. આનાથી તમારા વાળની કુદરતી ચમક હંમેશા બની રહેશે.
(નોંધઃ આ લેખમાં દર્શાવેલ સૂચનોને અનુસરતા પહેલાં ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
આ પણ વાંચો: Corona Case: કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રાલયની નવી એડવાઈઝરી જાહેર
આ પણ વાંચો: પેનિસની સાઈઝ થઈ રહી છે નાની તો પુરૂષો ચેતજો, આ 5 આદતો સુધારી દેજો નહીતર પત્ની...
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે