Suhagrat Video Viral: મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતું હતું કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો

Suhagrat Video Leaked: તમે લગ્નમાં વર-કન્યાના ડાન્સ કે ફની પળોના ઘણા વીડિયો જોયા હશે. પરંતુ તે આનાથી અલગ છે, જેને કથિત રીતે સુહાગરાતે દુલ્હા અને દુલ્હન દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો કપલ્સ દ્વારા તેમની ખાસ રાતને યાદગાર બનાવવા માટે રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

Suhagrat Video Viral: મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતું હતું કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો

Suhagrat Video Leaked on Internet: હાલમાં સુહાગરાતનો વીડિયો બનાવવાનો નવો ટ્રેન્ડ જામ્યો છે. લોકો પ્રાઈવેટ વીડિયો વાયરલ કરી રહ્યાં છે. જે એક રૂમમાં થવાનું હોય એ હવે તમામ લોકો જોઈ રહ્યાં છે. લોકોએ ઘરના દરવાજાને બદલે ઈન્ટરનેટના દરવાજા ખોલી દીધા છે. જ્યાંથી લાખો લોકો હનિમૂન રૂમમાં ડોકિયું કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે કથિત રીતે સુહાગરાતનો વીડિયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.  આ અંગે ઈન્ટરનેટ પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. વીડિયોમાં વર-કન્યા બેડરૂમમાં જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા લોકોની લાઈફમાં એટલું બધું સામેલ થઈ ગયું છે કે તેઓ નાની નાની વાત પણ લોકો સાથે શેર કરે છે. આનાથી અચાનક ગુમનામીમાં ડૂબેલા ટેલેન્ટ એકાએક સ્ટાર બની રહ્યાં છે. પરંતુ એક તરફ જ્યાં તેના ઘણા ફાયદા છે તો બીજી તરફ તે કેટલીક વખત લોકોની પ્રાઈવસી પર બોજ પણ બની જાય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે કથિત રીતે હનીમૂન નાઈટનો જણાવવામાં આવી રહ્યો છે. આ અંગે ઈન્ટરનેટ પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

તમે લગ્નમાં વર-કન્યાના ડાન્સ કે ફની પળોના ઘણા વીડિયો જોયા હશે. પરંતુ તે આનાથી અલગ છે, જેને કથિત રીતે સુહાગરાતે દુલ્હા અને દુલ્હન દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો કપલ્સ દ્વારા તેમની ખાસ રાતને યાદગાર બનાવવા માટે રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જે પછી તેને શેર કરવામાં આવ્યો હતો.  જેના કારણે ઇન્ટરનેટ પર હોબાળો મચી ગયો હતો.

આ પણ ખાસ વાંચોઃ  'તારી મોટી બહેનનું ફિગર જોરદાર છે, મારી ઈચ્છા તો એમની જોડે સુવાની છે' જાણો કિસ્સો
આ પણ ખાસ વાંચોઃ  સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ
આ પણ ખાસ વાંચોઃ  Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  ઘોર કળયુગ! માતા-પુત્રની બિભત્સ હરકતોનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું સાવ આવું...

 

 

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં વરરાજા અને દુલ્હન લગ્નના પોશાકમાં બેડરૂમમાં જોવા મળી રહ્યા છે. વરરાજા રૂમમાં દુલ્હન સાથે રોમેન્ટિક થતો જોવા મળે છે. આ પછી, તે કન્યાને પાછળથી પકડીને તેના ઘરેણાં કાઢવામાં મદદ કરવાનું શરૂ કરે છે. આ પછી દુલ્હન ખુરશી પર બેસે છે. આ પછી બંને રોમાન્સ કરતા જોવા મળે છે. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...
આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો
આ પણ ખાસ વાંચોઃ  આ જેઠ પણ ક્યાં જપના રહે છે? કહ્યું- તને પૈસા આપું પણ મારી ઈચ્છા પુરી કરવાની...
આ પણ ખાસ વાંચોઃ  ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..!

આ વીડિયો આરુષિ રાહુલ ઓફિશિયલ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ રિએક્શન આપી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો આ વીડિયોની ઝાટકણી કાઢી રહ્યા છે. લોકો કહે છે કે આ લોકોને શરમ નથી આવતી. આજના યુગલો વાયરલ થવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. જો કે, એ સ્પષ્ટ છે કે Zee24kalak આ વીડિયોની સત્યતાનો દાવો કરતું નથી.

આ પણ ખાસ વાંચોઃ  મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!આ પણ ખાસ વાંચોઃ  તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતેઆ પણ ખાસ વાંચોઃ  ચા બનાવ્યા પછી ભૂલથી પણ ન ફેંકશો ચાની પત્તી, જાણો જબરદસ્ત ફાયદા
આ પણ ખાસ વાંચોઃ  શું બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી સાચ્ચે કોઈ ફાયદો થાય છે? શું કહે છે ડોક્ટર?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news