કોંગ્રેસ-NCP ને સરકાર બનાવવાનું આમંત્રણ મોકલે રાજ્યપાલ: મિલિંદ દેવડા
મહારાષ્ટ્રમાં સૌથી વધુ સીટો જીતનાર પાર્ટી ભાજપને રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. પરંતુ શિવસેનાના 105 ધારાસભ્યો સાથે ઉભેલી ભાજપ માટે બહુમત માટે જરૂરી 145નો આંકડો પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. એવામાં શિવસેના અને એનસીપી દ્વારા સરકારના ગઠનની વાત પણ સામે આવી છે
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્રમાં સૌથી વધુ સીટો જીતનાર પાર્ટી ભાજપને રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. પરંતુ શિવસેનાના 105 ધારાસભ્યો સાથે ઉભેલી ભાજપ માટે બહુમત માટે જરૂરી 145નો આંકડો પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. એવામાં શિવસેના અને એનસીપી દ્વારા સરકારના ગઠનની વાત પણ સામે આવી છે અને કોંગ્રેસ શિવસેના અને એનસીપીને બહારથી સમર્થન કરશે આ સમાચાર સૂત્રોના હવાલેથી આવ્યા છે.
પરંતુ રવિવારે કોંગ્રેસ પાર્ટીના નેતા મિલિંદ દેવડાએ પણ રાજ્યમાં એનસીપીની સાથે મળીને સરકાર બનાવવાની વાત કહી. જોકે મિલિંદ દેવડાએ એ ન જણાવ્યું કે કોંગ્રેસ-એનસીપીના કુલ ધારાસભ્ય મળીને પણ બહુમતનો આંકડોને પાર કરી લીધો છે સરકાર કેવી રીતે બનાવશે? મિલિંદ દેવડાએ પોતાના ટ્વિટમાં લખ્યું 'મહારાષ્ટ્રના રાજ્યપાલને એનસીપી અને કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ આપવું જોઇએ. કારણ કે ભાજપ-શિવસેનાએ મળીને સરકાર બનાવવાની ના પાડી છે. તો એવામાં એનસીપી અને કોંગ્રેસ રાજ્યમાં બીજું ગઠબંઠન છે.
તમને જણાવી દઇએ કે રાજભવનથી ભાજપથી સરકાર બનાવવાનું આમંત્રણ તો મોકલવામાં આવ્યું છે પરંતુ ભાજપ અત્યાર સુધી સંખ્યા માટે આશ્વત નથી. એવામાં બહુમત સાબિત કરતાં પહેલાં પાર્ટી અત્યાર સુધી આ નિર્ણય લઇ શકી નથી કે રાજભવનના આમંત્રણ પર જવાબ મોકલવામાં આવશે. તો બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારમાં સાથે સરકાર બનાવવાને લઇને વાત લગભગ બની ગઇ છે અને શિવસેના અને એનસીપીની સાથે સરકાર બનાને કોંગ્રેસનું બહારથી સમર્થન હશે. સમાચાર એ પણ છે કે અંતિમ નિર્ણય એક-બે દિવસમાં સંભાવના છે. મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપીને એનસીપી અને કોંગ્રેસ પ્રદેશમાં નવી સરકાર બનાવવાનો ફોર્મૂલા પર વાત થઇ ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે