પત્નીને છોડીને જમાઈને સાસુમાં રસ પડ્યો! રાત્રે બન્ને મોકો જોઈને શરીર સુખ માણતા હતા
બાંકા જિલ્લાના ધોરૈયા ગામમાં રહેતા ચંદન ગોસ્વામીનું સાસરું હાંસડીહ ગામ છે. ત્યાં તેની વિધવા સાસુ રહે છે. સાસરીમાં આંટા ફેરા દરમિયાન બંને એકબીજાને દિલ દઇ બેઠા હતા. અહીંયાથી બંનેનો પ્રેમ પાંગર્યો હતો. જે બાદ પ્રેમમાં પાગલ ચંદન વારંવાર કાકી સાસુને મળવા હાંસડીહ ગામ આવતો હતો. જમાઈને સાસુ સાથે થયો પ્રેમ, મધરાત્રે શરીર સુખ માણતા હતા ને પછી.....
Trending Photos
નવી દિલ્હીઃ બદલાતા સમયની સાથે સંબંધોની પરિભાષા પણ જાણે બદલાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. જેને કારણે સંબંધોમાં વિપરિત પ્રકારનો વિક્ષેપ ઉભો થયો છે. આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે. બિહારના જમુઈથી એક ચોંકાવનારી પ્રેમ કહાની સામે આવી છે. જેને સાંભળીને તમારા મગજના તાર પણ હલી જશે. અત્યાર સુધી તમે જીજા સાળીના ખોટા સંબંધો વિશે સાંભળ્યું હશે. કે પછી અન્ય કોઈ સામાજિક વિવાદો વિશે સાંભળ્યું હશે. પણ અહીં જે સંબંધોની વાત કરવામાં આવી છે તેમાં તો આખેઆખો સંબંધોનો કચરો થઈ જાય એવી સ્થિતિ છે.
પોતાની દિકરીને સાસરે વળાવીને જે માતા આવે પછી એ જ માતા જો એના જમાઈ જોડે સુવા લાગે તો શું કહેવું. કળયુગમાં આવા વિચિત્ર કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આ કિસ્સામાં પણ કંઈક એવું જ બન્યું છે. સાસુ અને જમાઈની આંખ મળી ગઈ. બંને જણા ચોરી છુપીથી મળવા લાગ્યા અને સાથે જીવવા મરવાની કસમ ખાવા લાગ્યા. જમાઈ અને સાસુ એક બીજા સાથે લગ્ન કરવાના સપના પણ જોતા હતા. પરંતુ કહાની અંજામ સુધી પહોંચે તે પહેલા જ ખતમ થઈ ગઈ.
જમાઈ અવારનવાર કોઈકને કોઈક બહાનુ કાઢીને સાસરીમાં આંટાફેરા કરવા લાગ્યો. કંઈ કામ ના હોય તો પણ જમાઈ રોજ રાત્રે અથવા બપોરે જ્યારે ઘરે કોઈ હાજર ન હોય એવો ટાઈમ જોઈને સાસરીમાં પહોંચી જતો. ઘરે તો ઘણીવાર સાસુ એકલાં જ મળતા. બસ પછી તો શું હતું જમાઈને પણ જોઈતું જડી ગયું અને બન્ને જણા એક અલગ દુનિયામાં ખોવાઈ ગયાં.
આ કિસ્સો છે બિહારનો. જ્યાં એક પુરુષ સાસરે આવતી વખતે વિધવા સાસુ સાથે પ્રેમ કરી બેઠો હતો. પોતાની સાસુના પ્રેમમાં પાગલ બનેલો યુવક બધું ભૂલી ગયો અને પત્નીને પણ નજર અંદાજ કરવા લાગ્યો. બંને જણા ચોરી છુપીથી મળવા લાગ્યા અને સાથે જીવવા મરવાની કસમ ખાવા લાગ્યા. જમાઈ અને સાસુ એક બીજા સાથે લગ્ન કરવાના સપના પણ જોતા હતા. પરંતુ કહાની અંજામ સુધી પહોંચે તે પહેલા જ ખતમ થઈ ગઈ.
જમાઈ પાંચ દિવસ પહેલા રાત્રે તેની વિધવા સાસુને મળવા પહોંચ્યો હતો. બંનેને ગામ લોકોએ પકડી લીધા. પહેલા તો જમાઈની ધોલાઈ કરી અને બાદમાં તેને પોલીસ હવાલે કરી દીધો. સાસરીમાં આંટા ફેરા દરમિયાન બંને એકબીજાને દિલ દઇ બેઠા હતા. અહીંયાથી બંનેનો પ્રેમ પાંગર્યો હતો. જે બાદ પ્રેમમાં પાગલ ચંદન વારંવાર કાકી સાસુને મળવા હાંસડીહ ગામ આવતો હતો. આ વખતે જ્યારે તે પ્રેમિકા વિધવા કાકી સાસુને મળવા આવ્યો અને શરીર સુખ માણતા હતા ત્યારે મોડી રાત્રે ગામલોકોએ રંગેહાથ ઝડપી લીધા. જે બાદ પહેલા તેને ફટકાર્યો અને પોલીસ હવાલે કરી દીધો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે