Financial planning News

9 થી 6ની નોકરીવાળી લાઈફમાંથી છુટકારો અપાવશે આ ફોર્મ્યુલા,રૂપિયાની નહીં રહે કોઈ ચિંતા
FIRE Model: 9 થી 6 સુધીની નોકરી કરતા-કરતા ઘણી વખત લાઈફ ખૂબ કંટાળાજનક લાગે છે અને આશ્ચર્ય થાય છે કે આ ક્યાં સુધી આ બધુ ચાલતું રહેશે. તમારે ક્યાં સુધી બીજાઓ માટે નોકરી કરવી પડશે? હું ઈચ્છું છું કે એવું જીવન હોય કે જે પોતાની શરતો મુજબ આરામથી જીવી શકાય, જ્યાં કોઈની દખલગીરી ન હોય. જો તમારા મગજમાં પણ આવી વાતો ચાલતી હોય, તો તમારે ફાયર મોડલને સમજવું જોઈએ. અર્લી રિટાયરમેન્ટનું આ એક નક્કર ફોર્મ્યુલા છે જેમાં તમે પોતે જ નક્કી કરો કે તમે ક્યારે નિવૃત્તિ લેવા માંગો છો અને ત્યાં સુધીમાં તમે એટલું બેન્ક બેલેન્સ જમા કરી લો કે તમને ભવિષ્યમાં પૈસા વિશે કોઈ ટેન્શન ન રહે. અહીં જાણો આમાં શું કરવાનું છે અને આ ફોર્મ્યુલા કેવી રીતે કામ કરે છે.
Jan 20,2025, 17:30 PM IST

Trending news