જમ્મુ કાશ્મીર: BSFના જવાન પર આતંકી હુમલો, બે જવાન શહીદ

શ્રીનગરમાં ગાંદરબલના બહારના વિસ્તાર પાંડચમાં થયેલા આતંકી હુમલામાં બીએસએફના બે જવાનો શહીદ થયા છે.
જમ્મુ કાશ્મીર: BSFના જવાન પર આતંકી હુમલો, બે જવાન શહીદ

શ્રીનગર: શ્રીનગરમાં ગાંદરબલના બહારના વિસ્તાર પાંડચમાં થયેલા આતંકી હુમલામાં બીએસએફના બે જવાનો શહીદ થયા છે.

આતંકીઓએ ડ્યૂટી પર તૈનાત 57 બટાલિયન ગશ્તી દળના જવાનો પર હુમલો કર્યો અને તેમના હથિયાર પણ લુટી દીધા હતા. જવાનોને તાત્કાલી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા બંને જવાનો માર્ગમાં જ શહીદ થયા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news