રાજ્યમાં જીવન જરૂરી તમામ વસ્તુઓનો પુરવઠ્ઠો યથાવત્ત, 31 લાખ લોકોને અનાજ પુરૂ પાડવામાં આવ્યું

 હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી છે. હાલ તંત્ર તમામ પ્રકારે લોકોને રાહત મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યું છે. હાલ આ સ્થિતીને જોતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. આ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્યના પુરવઠ્ઠાની સ્થિતી અંગે પણ ચર્ચા કરી હતી. આ ગુજરાતનાં દરેક નાગરિકને ભોજનનો પુરવઠ્ઠો મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું કે,
રાજ્યમાં જીવન જરૂરી તમામ વસ્તુઓનો પુરવઠ્ઠો યથાવત્ત, 31 લાખ લોકોને અનાજ પુરૂ પાડવામાં આવ્યું

હિતલ પારેખ/ ગાંધીનગર : હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી છે. હાલ તંત્ર તમામ પ્રકારે લોકોને રાહત મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યું છે. હાલ આ સ્થિતીને જોતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. આ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્યના પુરવઠ્ઠાની સ્થિતી અંગે પણ ચર્ચા કરી હતી. આ ગુજરાતનાં દરેક નાગરિકને ભોજનનો પુરવઠ્ઠો મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું કે,
- 1 લાખ ક્વિન્ટલ થી વધુ શાકભાજીની આવક થઇ છે
- 1070 હેલ્પ લાઇનમાં ગઈકાલે 428 કેટલા કોલ કર્યા
- 1077 હેલ્પ લાઈનમાં જે જિલ્લા કક્ષાએ કાર્યરત છે 898 કોલ મળ્યા છે
- દૂધનું વિતરણ રાબેતા મુજબ ચાલી રહ્યું છે
- સવા બે લાખ જેટલા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે જેનાથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રાબેતા મુજબ મળી રહે
- ૩૨ લાખ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે
- ૧૦ હજારથી વધુ લોકો આશ્રયસ્થાનોમાં છે
- ખાનગી ડોક્ટરોની રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે N95 માસ્ક આપવામાં આવશે
- પર્સનલ પ્રોટેકશન સાધનો જિલ્લા કક્ષા સુધી રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે
- કોરોનાના કહેરની વચ્ચે સ્વાઈન ફ્લુનાં કારણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનું મોત...
- ગઇ કાલે ગાંધીનગર સિવિલ મા થયુ આ દર્દી નું મૃત્યુ થયુ....
- ગાંધીનગર સિવિલમાં દર્દી ને દાખલ કરાયા નાં એક કલાક મા જ તેનુ મૃત્યુ થયુ....
- મુત્યુ પહેલા લેવાયેલા સેમ્પલ મા સ્વાઇન ફલૂની અસર હોવાનું માલુમ પડ્યું...
- રાયસણના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.જેથી તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- ગાંધીનગર સિવિલ મા કુલ 5 કેસો સ્વાઇન ફલૂ નાં હતાં જેમાથી 1 નું મૃત્યુ થયુ જ્યારે 4 ને ડીસચાર્જ કરી દેવામાં આવ્યાં છે..
- ખાનગી ડોક્ટરોને N95 માસ્ક 25000 આપશે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ને આપશે તેઓ ખાનગી ડોક્ટરોની આપશે
- રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે મુખ્યમંત્રીએ નિર્ણય લીધો
- રાજ્ય સરકાર સામે પડકાર હતો 66 લાખ લોકોને રેશનકાર્ડ અનાજ આપવું સવા ત્રણ કરોડની વસ્તી નો સમાવેશ થાય છે
- ઘઉં ચોખા દાળ ખાંડ મીઠું અત્યાર સુધીમાં અઢી દિવસમાં જ ૩૧ લાખ કરતાં વધારે લોકોને આપી દેવામાં આવ્યું છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news