Video : કીર્તિદાન ગઢવીના ડાયરામાં ભાજપી અગ્રણીઓએ ઉડાવ્યા રૂપિયા, એકઠા થયા 20 લાખ

 નવસારીનાં ચીખલી તાલુકાનાં વાંઝણા ગામે કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. વાંઝણા ગામે આવેલા મેલડી માતાનાં મંદિરનાં લાભાર્થે આ ડાયરો યોજાયો હતો. જેમા લોકગાયક કીર્તિદાન ગઢવીનાં ડાયરામાં ફરી એકવાર રૂપિયાનો વરસાદ થવાની ઘટના બની હતી. જેમાં ગણદેવીનાં ધારાસભ્ય નરેશ પટેલ સહિત ભાજપી અગ્રણીઓએ રૂપિયા ઉડાડયા હતા. આ ડાયરામાં અંદાજીત રૂ. 20 લાખથી વધુ રૂપિયાનો વરસાદ થયો હતો. 

Video : કીર્તિદાન ગઢવીના ડાયરામાં ભાજપી અગ્રણીઓએ ઉડાવ્યા રૂપિયા, એકઠા થયા 20 લાખ

સ્નેહલ પટેલ/નવસારી : નવસારીનાં ચીખલી તાલુકાનાં વાંઝણા ગામે કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. વાંઝણા ગામે આવેલા મેલડી માતાનાં મંદિરનાં લાભાર્થે આ ડાયરો યોજાયો હતો. જેમા લોકગાયક કીર્તિદાન ગઢવીનાં ડાયરામાં ફરી એકવાર રૂપિયાનો વરસાદ થવાની ઘટના બની હતી. જેમાં ગણદેવીનાં ધારાસભ્ય નરેશ પટેલ સહિત ભાજપી અગ્રણીઓએ રૂપિયા ઉડાડયા હતા. આ ડાયરામાં અંદાજીત રૂ. 20 લાખથી વધુ રૂપિયાનો વરસાદ થયો હતો. 

ઉલ્લેખનીય છે કે, આ ભંડોળ નવસારીમાં મેલડી માતાનાં મંદિરનાં લાભાર્થે ઉપયોગમાં લેવાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news