સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખ જાહેર, જાણો ક્યારે ક્યાં યોજાશે મતદાન ક્યારે આવશે પરિણામ?

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય ચૂંટણી આયોજના કમિશ્નર સંજય પ્રસાદે સમગ્ર પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. જેમાં તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે જાહેરાત કરી હતી. 6 મહાનગરપાલિકા 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અંગેની જાહેરાત કરી હતી. અત્રે નોંધનીય છે કે, કોરોનાની સ્થિતીને ધ્યાને રાખતા 12 તારીખે 3 મહિના માટે ચૂંટણી મોકુફ રાખવામાં આવી હતી. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખ જાહેર, જાણો ક્યારે ક્યાં યોજાશે મતદાન ક્યારે આવશે પરિણામ?

ગાંધીનગર :  રાજ્ય ચૂંટણી પંચ (Election Commission)  દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય ચૂંટણી આયોજના કમિશ્નર સંજય પ્રસાદે સમગ્ર પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. જેમાં તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body election)ઓ અંગે જાહેરાત કરી હતી. 6 મહાનગરપાલિકા (Corporation)  81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અંગેની જાહેરાત કરી હતી. અત્રે નોંધનીય છે કે, કોરોનાની સ્થિતીને ધ્યાને રાખતા 12 તારીખે 3 મહિના માટે ચૂંટણી મોકુફ રાખવામાં આવી હતી. 

5 જાન્યુઆરીએ નવી મતદાર યાદી જાહેર કરી હતી, દરેક જિલ્લાને ઇવીએમ (EVM) મોકલવા માટે ઓર્ડર કર્યા હતા. ચૂંટણી પંચ (Election Commission) પાસેથી 3000 ઇવીએમ (EVM) મંગાવવામાં આવ્યા હતા. પ્રાથમિક પરિક્ષણ પણ 12 જાન્યુઆરીથી ચાલુ કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારીઓનાં ઓર્ડર પર 7 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધીમાં કરવામાં આવ્યા હતા. ચૂંટણી યોજવા માટે સીમાંકન અંગે જિલ્લાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ કલેક્ટર સાથે ચર્ચા કરીને સીમાંકન અને ક્ષેત્ર આરક્ષણ માટે ચર્ચા કરી હતી. મ્યુનિસિપલ કમિશ્નરો સાથે પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ કોઓર્ડિનેશન કરવામાં આવ્યું હતું. 

ગુજરાતમાં કોરોનાની સ્થિતીને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body election) બે તબક્કામાં આયોજીત થશે. જેમાં પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા (Corporation) ઓ અને ત્યાર બાદ નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકા (Corporation) ઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેનું પરિણામ 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો (District Panchayats)  અને 231 તાલુકા પંચાયતો (Taluka Panchayat)  તેમજ 81 નગરપાલિકાઓનું 28 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 2 માર્ચે તેનાં પરિણામની જાહેરાત થશે. 

- 1 ફેબ્રુઆરીએ જાહેરનામું અને નોટિફિકેશન પ્રસિદ્ધ થશે. 
-  મહાનગરપાલિકાનું મતદાન 21 ફેબ્રુઆરીનાં રોજ યોજાશે
- સામાન્ય ચૂંટણી અને ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી નો કાર્યક્રમ
- પહેલી ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
- નગરપાલિકા માટે 8 ફેબ્રુઆરી
- મહાનગરપાલિકા માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે 6 ફેબ્રુઆરી
- ૯ ફેબ્રુઆરીએ મહાનગરપાલિકામાં ઉમેદવારી પાછો ખેંચવા નો છેલ્લો દિવસ
- મહાનગરપાલિકા નું મતદાન 21 ફેબ્રુઆરી રબારી યોજાશે
- 23 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાની મતગણતરી હાથ ધરાશે જ્યારે અન્ય મતગણતરી બે માર્ચે હશે
- નગરપાલિકા અને પંચાયત માટે ૨૮ ફેબ્રુઆરીએ રવિવારે મતદાન યોજાશે
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણી આયોગ ની પ્રેસ કોન્ફરન્સ શરૂ  
- ચૂંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદ, સચિવ સહિતના અધિકારીઓ હાજર
- પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં આરક્ષણ જુદા નોટિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા
- નવી મતદારયાદી ૫ જાન્યુઆરીએ જાહેર કરી છે
- ઈલેક્શન પંચ પાસેથી ૩૦૦૦ evm કરવામાં આવ્યા છે
- સામાન્ય ચૂંટણી અને ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી નો કાર્યક્રમ
- મહાનગરપાલિકા 23 જાન્યુઆરી, જિલ્લા પંચાયતની પણ યોજાશે
- પહેલી ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
- નગરપાલિકા માટે 8 ફેબ્રુઆરી
- મહાનગરપાલિકા માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે 6 ફેબ્રુઆરી
- ૯ ફેબ્રુઆરીએ મહાનગરપાલિકામાં ઉમેદવારી પાછો ખેંચવા નો છેલ્લો દિવસ
- મહાનગરપાલિકા નું મતદાન 21 ફેબ્રુઆરી રબારી યોજાશે
- નગરપાલિકા અને પંચાયત માટે ૨૮ ફેબ્રુઆરીએ રવિવારે મતદાન યોજાશે
- મહાનગરપાલિકા ની મતગણતરી 23 ફેબ્રુઆરી રાખવામાં આવી છે
- જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત નગરપાલિકા ની મતગણતરી બે માર્ચે રાખવામાં આવી છે
- મહાનગરપાલિકા ની મત ગણતરી થાય તો તેના પરિણામોની અસર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને અન્ય નગરપાલિકાના બાકી રહેલા મતદાન પર પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી
- જો કે આ સંદર્ભે કમિશનર સંજય પ્રસાદ દ્વારા નિવેદન આપવામાં આવ્યો સુપ્રીમ કોર્ટ કોઈ માર્ગદર્શન આપશે તો ફેરફાર કરવામાં આવશે નહીં તો આ ચૂંટણીનો કાર્યક્રમ રહેશે
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણી આયોગ ની પ્રેસ કોન્ફરન્સ શરૂ  
- ચૂંટણી આયોગના કમિશનર સંજય પ્રસાદ, સચિવ સહિતના અધિકારીઓ હાજર
- પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં આરક્ષણ જુદા નોટિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા
- નવી મતદારયાદી ૫ જાન્યુઆરીએ જાહેર કરી છે
- ઈલેક્શન પંચ પાસેથી ૩૦૦૦ evm કરવામાં આવ્યા છે
- સામાન્ય ચૂંટણી અને ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી નો કાર્યક્રમ
- મહાનગરપાલિકા 23 જાન્યુઆરી, જિલ્લા પંચાયતની પણ યોજાશે
- પહેલી ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
- નગરપાલિકા માટે 8 ફેબ્રુઆરી
- મહાનગરપાલિકા માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે 6 ફેબ્રુઆરી
- ૯ ફેબ્રુઆરીએ મહાનગરપાલિકામાં ઉમેદવારી પાછો ખેંચવા નો છેલ્લો દિવસ
- મહાનગરપાલિકા નું મતદાન 21 ફેબ્રુઆરી રબારી યોજાશે
- નગરપાલિકા અને પંચાયત માટે ૨૮ ફેબ્રુઆરીએ રવિવારે મતદાન યોજાશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news