Taarak Mehtaની અભિનેત્રીએ બિકીની પહેરીને કર્યા ચેનચાળા, તસવીરો જોઈ જેઠાલાલ પણ થશે બેકાબૂ

ટીવી અભિનેત્રી આરાધના શર્મા (Aradhana Sharma) પણ 'TMKOC'માં આવ્યા પછી લોકોના ફેવરિટ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. આરાધનાએ હાલ પોતાની બોલ્ડ તસવીરોથી એકવાર ફરીથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.

Taarak Mehtaની અભિનેત્રીએ બિકીની પહેરીને કર્યા ચેનચાળા, તસવીરો જોઈ જેઠાલાલ પણ થશે બેકાબૂ

નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટે ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી સિરીયલ છેલ્લા 13 વર્ષોથી દર્શકોનો લોકપ્રિય શો રહ્યો છે. શોમાં દરેક પાત્રો લોકોને પસંદ પડી રહ્યા છે અને અલગથી તેનો ચાહનારો એક વર્ગ છે. ટીવી અભિનેત્રી આરાધના શર્મા (Aradhana Sharma) પણ 'TMKOC'માં આવ્યા પછી લોકોના ફેવરિટ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. આરાધનાએ હાલ પોતાની બોલ્ડ તસવીરોથી એકવાર ફરીથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. આ તસવીરોમાં તેના એક્સપ્રેશન પ્રશંસકોની ઉંઘ ઉડાવી દે તેવા છે. તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

हर पोज में शरारत

આ તસવીરોમાં આરાધના શર્મા દરેક તસવીરોમાં ઘણી શરારતી ભર્યા પોઝ આપતી નજરે પડી રહી છે.

ऐसा है आराधना का लुक

તેણે બિકીની સ્ટાઈલવાળું ઘણું જ નાનું ટોપ પહેરેલું છે. તેમનું આ ટોપ સ્ટ્રિપ્ડ ટોપ છે.

चेक प्रिंट टॉप

આરાધના શર્માએ આ સ્ટાઈલિશ અને બોલ્ડ ટોપ પર ચેક પિન્ટ નજરે પડી રહી છે.

ओपन हेयर्स वाला स्टाइल

હેર સ્ટાઈલની વાત કરીએ તો આરાધનાએ અહીં હેયર્સ ખુલ્લા રાખ્યા છે. તેમના ચહેરા પર તેમના ગોલ્ડન હાઈલાઈટ વાળ ઘણો ખુબસૂરત લાગી રહ્યા છે.

स्पिलिट्सविला 12 से मिली पहचान

સ્પિલિટ્સવિલા 12ની એક્સ કન્ટસ્ટેંટ આરાધના શર્મા જ્યારથી 'TMKOC'માં આવી છ, ત્યારથી રાતોરાત તેમણે શોમાં અન્ય કલાકારોની જેમ પ્રશંસકો તરફથી પ્રેમ અને પ્રસિદ્ધિ મળી રહી છે.

जासूस बनकर छा गईं आराधना

ખુબ જ ઓછા સમયમાં દીપ્તિ, જાસૂસની ભૂમિકા ભજવનાર આરાધના શર્મા (Aradhana Sharma) એ ઘણી લોકપ્રિયતા હાસિલ કરી લીધી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news