हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
tmkoc news
Tmkoc news News
Gurucharan Singh
સોઢીનો ફરી લાગી રહ્યો નથી ફોન? ઈન્ટરવ્યુમાં અસિત મોદીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી ફેમસ થયેલા ગુરુચરણ સિંહ ઉર્ફે રોશન સિંહ સોઢી લગભગ 25 દિવસ પછી ઘરે પરત ફર્યા છે. 17મીએ ઘરે પરત ફર્યા હતા. તેમની વાપસીથી તેમનો પરિવાર અને ચાહકો ખૂબ જ ખુશ છે. પરિવાર અને ચાહકોની સાથે 'તારક મહેતા'ના નિર્માતા અસિત મોદી પણ ગુરુચરણની વાપસીથી ખૂબ જ ખુશ છે. જોકે, તાજેતરના ઈન્ટરવ્યુમાં ગુરુચરણ વિશે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.
May 20,2024, 21:05 PM IST
tmkoc news
TMKOC ની દયાબેન છે કરોડોની માલકિન! 5 વર્ષથી ટીવીથી દૂર પણ કમાણીમાં નથી થયો ઘટાડો
disha vakani news: 'જેઠાલાલ'(Jethalal)ના પાત્રમાં જોવા મળેલા દિલીપ જોશી હજુ પણ આ શોનો એક ભાગ છે. જ્યારે 'દયાબેન' ઉર્ફે દિશા વાકાણી(Disha Vakani)એ શો છોડ્યાને 5 વર્ષ થઈ ગયા છે. દિશા વાકાણીએ 9 વર્ષ સુધી 'દયાબેન' બનીને દર્શકોના દિલ પર રાજ કર્યું.
Jan 18,2023, 8:55 AM IST
aradhana sharma
Taarak Mehta ની અભિનેત્રીએ જંગલમાં કરાવ્યું ગ્લેમરસ PHOTOSHOOT, દરેક અદામાં છે જાદૂ
Aradhana Sharma Black Monokini Look: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) તે કોમેડી ટીવી શો છે જે ઘણા વર્ષોથી લોકોની પસંદ બની ગયો છે. આ શોમાં જોવા મળનાર દરેક પાત્ર દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. 'TMKOC' ફેમ અભિનેત્રી આરાધના શર્મા પણ આ શોમાં આવ્યા બાદ લોકોની પ્રથમ પસંદ બની ગઇ છે. હવે આરાધનાએ બ્લેક મોનોકનીમાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેમનો અત્યાર સુધીનો સૌથી હસીન અવતાર જોવા મળી રહ્યો છે. તેમની આ તાજા તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
Mar 30,2022, 19:42 PM IST
aradhana sharma
Taarak Mehtaની અભિનેત્રીએ બિકીની પહેરીને કર્યા ચેનચાળા, જેઠાલાલ પણ થશે બેકાબૂ!
ટીવી અભિનેત્રી આરાધના શર્મા (Aradhana Sharma) પણ 'TMKOC'માં આવ્યા પછી લોકોના ફેવરિટ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. આરાધનાએ હાલ પોતાની બોલ્ડ તસવીરોથી એકવાર ફરીથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.
Nov 13,2021, 11:26 AM IST
aradhana sharma
Taarak Mehta એક્ટ્રેસ સાથે પહેલી મુલાકાતમાં બોયફ્રેન્ડે કરી હતી સેક્સની ડિમાન્ડ!
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) એક એવી સીરિયલ છે જેમાં આવનાર દરેક પાત્ર લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. 'TMKOC'ફેમ એક્ટ્રેસ આરાધના શર્મા (Aradhana Sharma) પણ આ શોમાં આવ્યા પછી લોકોની પહેલી પસંદ બની ગઇ છે. પરંતુ શું તમે જાણો છો કે આરાધના રિયલ લાઇફમાં પણ ખૂબ બોલ્ડ છે અને તેમણે પોતાના જીવન સાથે જોડાયેલું એક રાજ ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે જેને સાંભળીને દરેક જણ આશ્વર્યમાં પડી ગયા હતા.
Nov 5,2021, 0:05 AM IST
aradhana sharma
Taarak Mehta આ અભિનેત્રીની અદાઓ છે કાતિલ, PHOTOS જોઇ બબીતાને પણ ભૂલી જશે જેઠાલાલ
'તારક મહેતા કા ઉલટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના દરેક પાત્રને દર્શકોનો પ્રેમ મળે છે. 'TMKOC' ફેમ એકટ્રેસ આરાધના શર્મા (Aradhana Sharma) પણ આ શોમાં આવ્યા પછી લોકોની પહેલી પસંદ બની ગઇ છે. હવે આરાધના શર્મા (Aradhana Sharma) એ કેટલીક એવી તસવીરો શેર કરી છે જેને જોઇને દરેક જણ ઉંડા શ્વાસ ભરે છે. ફોટા થોડી જ વારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા છે. PHOTOS
Sep 27,2021, 15:31 PM IST
Munmun Dutta
એક મહિનાથી ‘તારક મહેતા’ શોમાંથી ગાયબ છે આ એક્ટ્રેસ, આખરે પ્રોડ્યુસરે કર્યો ખુલાસો
ટીવીની મોસ્ટ પોપ્યુલર કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) અને તેના તમામ પાત્રો સતત સમાચારમાં રહેતા હોય છે. આ શોના દરેક પાત્ર સાથે દર્શકોને ખાસ લાગણી છે. ચાર વર્ષ બાદ પણ દર્શકો શોમાં દયા વાંકાણી (Disha Vakani) ની વાપસીની રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે હવે એક મહિનાથી શોમાં બબીતાજી એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta) નજર આવી નથી રહી. આ કારણે તેના શો છોડવાના સમાચાર સામે આવી રહ્યાં છે. પરંતુ હવે આ મામલે શોના મેકર અસિત મોદીએ મોટો ખુલાસો કર્યો છે.
Jul 24,2021, 20:04 PM IST
Trending news
gujarat
ખરા અર્થમાં છે 'ચેસર', દુપટ્ટાની સ્મેલથી નવજાત બાળકની માતાને શોધી, જાણો શું છે ઘટના?
STOCKS TO BUY
Stocks to BUY: સ્વામી રામદેવની કંપનીમાં કમાણીની તક, 3 મહિનામાં છાપી લો પૈસા
gujarat
આ છે ખતરાની ઘંટડી! દમણનો દરિયો બન્યો તોફાની! ઊંચા મોજા ઉછળ્યા, પર્યટકોને દુર ખસેડાયા
gujarat
ભૂપેન્દ્ર 'દાદા' રાજકોટ પર મહેરબાન! કરોડોના ખર્ચે આ ચાર સ્થળે બનાવશે નવા ફ્લાયઓવર
Jamun
Jamun Side Effects: આ 5 લોકો માટે 'ઝેર'નું કામ કરે છે જાંબુ, ખાશો તો આવશે મુશ્કેલી!
Ahmedabad
હવે અમદાવાદનો છે વારો! શહેરના આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
Weight loss tips
Weight Loss Tips: સૂતા પહેલા કરો આ 5 કામ, ઝડપથી ઘટશે વજન
gujarat
દક્ષિણ ગુજરાતના જામ્યો વરસાદી માહોલ; બપોર બાદ આ જિલ્લામાં તો ભૂક્કા બોલાવી દીધા!
bjp
ફરી ચાલશે સુરતની લોબી! પૂર્ણેશ મોદીનું કદ વધશે, ટૂંક સમયમાં સોંપાશે મોટી જવાબદારી
T20 World Cup 2024
જ્યાં થવાની છે ભારત-આફ્રિકાની ટક્કર, ત્યાં કોનું પલડું છે ભારે? કઈ ટીમ છે મજબુત?