ચોંકાવનારો ખુલાસો: તૈમૂરને કિડનેપ કરવા માંગતો હતો સિદ્ધાર્થ મલ્હોત્રા ?

સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતિ ચોપડાની જોડી સિલ્વર સ્ક્રીન પર ફરી એકવાર જોવા મળશે. જબરિયા જોડીમાં બિંદાસ કેરેક્ટર પ્લે કરતા જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઇ ચુક્યું છે અને દર્શકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે. તે ઉપરાંત ફિલ્મના ગીતો પણ રિલિઝ થઇ ચુક્યા છે. હાલ બંન્ને સ્ટાર ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. બંન્ને સ્ટાર કપિલ શર્મા શોમાં ફિલ્મનું પ્રમોશન કરવા માટે પહોંચ્યા હતા. 
ચોંકાવનારો ખુલાસો: તૈમૂરને કિડનેપ કરવા માંગતો હતો સિદ્ધાર્થ મલ્હોત્રા ?

મુંબઇ : સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતિ ચોપડાની જોડી સિલ્વર સ્ક્રીન પર ફરી એકવાર જોવા મળશે. જબરિયા જોડીમાં બિંદાસ કેરેક્ટર પ્લે કરતા જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઇ ચુક્યું છે અને દર્શકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે. તે ઉપરાંત ફિલ્મના ગીતો પણ રિલિઝ થઇ ચુક્યા છે. હાલ બંન્ને સ્ટાર ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. બંન્ને સ્ટાર કપિલ શર્મા શોમાં ફિલ્મનું પ્રમોશન કરવા માટે પહોંચ્યા હતા. 

બિહારમાં મૉબ લિન્ચિંગની 2 ઘટના: 1નું મોત 3 ગંભીર
એક અખબારી અહેવાલ અનુસાર આ દરમિયાન બંન્ને સ્ટાર કપિલનાં કેટલાક રોચક સવાલોનાં જવાબ આપતા જોવા મળ્યા હતા. કપિલ શર્માએ ફિલ્મના સબ્જેક્ટ પરથી એક સવાલ પુછ્યો કે જો તેમને કોઇ એક વ્યક્તિને કિડનેપ કરવાની તક મળે તો તેઓ કોને કિડનેપ કરવા માંગશે ? જેના જવાબમાં પરિણીતિએ કહ્યું કે, તે સેફ અલી ખાનને કિડનેપ કરશે. 

ગરીબોના'રથ' પર તરાપ નહી મારે સરકાર, સંચાલન યથાવત્ત રહેશે: રેલવે મંત્રાલયની સ્પષ્ટતા
અત્રે ઉલ્લેખનીય છે કે, પરિણીતિ પહેલા પણ અનેક વખત કહી ચુકી છે કે સૈફ અલી ખાનને પસંદ કરે છે. તે સેફની ખુબ જ મોટી ફેન છે. જ્યારે સિદ્ધાર્થને આ સવાલ પુછાયો તો તેણે કહ્યું કે, તે કરીનાના પુત્ર તૈમૂરને કિડનેપ કરશે. ત્યાર બાદ કેટલાક રોચક સવાલો પણ કપિલે પુછ્યા. હતા. જેમાં કપિલે સેલેબ્રિટેને ગેઝેટ સાથે જોડવા માટે જણાવ્યું હતું. જેમાં પરિણિતીએ સિદ્ધાર્થને મોબાઇલ સાથે જોડ્યો હતો. જ્યારે રણબીરને એસી સાથે જોડ્યો હતો. કારણ કે તે હંમેશા કુલ મુડમાં જ રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news