રોમિયો અકબર વોલ્ટરનું Trailer : રો એજન્ટ બનીને ત્રાટક્યો જોન અબ્રાહમ, જુઓ Video

5 એપ્રિલ, 2019ના દિવસે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે 

રોમિયો અકબર વોલ્ટરનું Trailer : રો એજન્ટ બનીને ત્રાટક્યો જોન અબ્રાહમ, જુઓ Video

મુંબઈ : 2018માં રિલીઝ થયેલી જોન અબ્રાહમની સત્યમેવ જયતેને સારી એવી સફળતા મળી હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર સારી એવી સફળતા મેળવી હતી. થોડા સમય પહેલાં જોનની નવી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટરનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને હાલમાં જ આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં હતું.

વર્ષોથી યે હે મોહબ્બતેં જોતા હો તો જાણી લો આ ખાસ સમાચાર

આજે આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. 2 મિનિટ અને 46 સેકંડના આ ટ્રેલરમાં જોનનો જબરદસ્ત અંદાજ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં જોને એક ભારતીય રો એજન્ટનો રોલ કર્યો છે જે દેશના દુશ્મનોનો ખાતમો કરવા માટે જીવ પણ કુર્બાન કરવા તૈયાર થઈ જાય છે. જોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ફિલ્મનું ટ્રેલર શેયર કર્યું છે. 

ફિલ્મ ગોલ્ડ મારફતે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી ચુકેલી મૌની રોલ આ ફિલ્મમાં પણ લીડ રોલમાં જોવા મળી રહી છે. આ મૌનીની બીજી ફિલ્મ છે અને એને રોબી ગ્રેવાલે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 5 એપ્રિલે થિયેટરમાં રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news