તારા સુતારિયાએ શેર કર્યો હોટ ફોટો, ફેન્સે સની લિયોની સાથે કરી તુલના

તારાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તારાએ બ્લેક ટ્યૂબ બ્રાની સાથે બ્લેક બ્લેઝર પહેર્યું છે. આ તસવીરમાં તે ખુબ સેક્સી લાગી રહી છે. 
 

તારા સુતારિયાએ શેર કર્યો હોટ ફોટો, ફેન્સે સની લિયોની સાથે કરી તુલના

નવી દિલ્હીઃ બોલીવુડની અભિનેત્રી તારા સુતારિયાએ કરણ જોહરની ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ યર 2'થી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. તેની આગામી ફિલ્મ 'મરજાંવા' રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મોથી વધુ તારા પોતાની ફેશન અને સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઈને ચર્ચામાં રહે છે. હવે તારાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક હોટ તસવીર શેર કરી છે. તેની આ તસવીરને જોઈને ફેન્સ તારાના દીવાના થઈ ગયા છે. ત્યાં સુધી કે તેના હોટનેસની તુલના સની લિયોની સાથે કરી રહ્યાં છે. 

તારાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તારાએ બ્લેક ટ્યૂબ બ્રાની સાથે બ્લેક બ્લેઝર પહેર્યું છે. આ તસવીરમાં તે ખુબ સેક્સી લાગી રહી છે. કોમેન્ટ્સમાં ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યાં છે. 

A post shared by TARA💫 (@tarasutaria) on

તારાની તસવીરને જ્યારે ફિલ્મફેરે ટ્વીટ કરીને ફેન્સે તેની તુલના સની લિયોની સાથે કરી દીધી છે. તમે પણ જુઓ તારાના ફેન્સ તેની તસવીર પર કઈ રીતે ફિદા થઈ રહ્યાં છે. 

NBT

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news