અભિનેત્રી અર્ચના સાથે થયો હતો બળાત્કારનો પ્રયાસ, ઈજ્જત બચાવવા ભાગવું પડ્યું હતું ફાટેલાં કપડે

Archana Joglekar: શૂટિંગ દરમિયાન અભિનેત્રી પર થઈ હતી રેપની કોશિશ, કિસ્સો જાણીને તમે પણ ચોંકી જશો. એક ઉડિયા ફિલ્મના શૂટિંગ દરમિયાન એવી ઘટના બની જે અર્ચના જીવનભર નહીં ભૂલી શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1997માં અર્ચના એક ઉડિયા ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. ત્યારે એક શખ્સે તેના પર રેપનો પ્રયાસ કર્યો હતો.

અભિનેત્રી અર્ચના સાથે થયો હતો બળાત્કારનો પ્રયાસ, ઈજ્જત બચાવવા ભાગવું પડ્યું હતું ફાટેલાં કપડે

Archana Joglekar: બોલીવુડની દુનિયા બહારથી જેટલી સુંદર અને રૂપકડી લાગે છે તેની હકીકત એટલી જ ખરાબ છે. પડદા પાછળ અહીં ઘણાં કાળા કિસ્સાઓ છુપાયેલાં છે. આવો જ એક કિસ્સો છે અભિનેત્રી અર્ચનાનો. અર્ચનાએ હિન્દીની સાથે સ્થાનિક સિનેમામાં પણ પોતાના કામથી ખાસ જગ્યા બનાવી હતી. આજે અમે તમને તેનો એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છે, જે ખૂબ ચર્ચામાં આવ્યો હતો.

90ના દાયકાની ચર્ચિત અભિનેત્રીઓમાંથી એક અર્ચના જોગલેકરે એક મોટો ખુલાસો કર્યો છે. પોતાની એક્ટિંગ અને ડાન્સિંગ સ્કિલ માટે જાણીતી અર્ચનાએ કિસ્સા શાન્તિ કા, કર્ણભૂમિ અને ફૂલવતી વગેરેમાં કામ કર્યું હું. આ ટીવી સીરિયલ્સના કારણે અર્ચના જાણીતું નામ બની ગઈ હતી. અર્ચનાએ હિન્દીની સાથે સ્થાનિક સિનેમામાં પણ પોતાના કામથી ખાસ જગ્યા બનાવી હતી. આજે અમે તમને તેનો એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છે, જે ખૂબ ચર્ચામાં આવ્યો હતો.

ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ દર્દના ઘટના-
એક ઉડિયા ફિલ્મના શૂટિંગ દરમિયાન એવી ઘટના બની જે અર્ચના જીવનભર નહીં ભૂલી શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1997માં અર્ચના એક ઉડિયા ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. ત્યારે એક શખ્સે તેના પર રેપનો પ્રયાસ કર્યો હતો. જો કે, અર્ચના ગમે એમ કરીને બચીને નિકળી ગઈ હતી. ત્યાં જ તે શક્સ લોકોના હાથમાં આવી ગયો અને બાદમાં તેને 18 મહિનાની સજા સંભળાવવામાં આવી હતી. 

ડાન્સર છે અર્ચના-
અર્ચના એક ખૂબ જ સારી ડાન્સર છે. તેણે પોતાના માતા આશા જોગલેકર પાસેથી ડાન્સ શીખ્યો છે. તે પોતે એક સારા ડાન્સર છે. અને દીકરી અર્ચનાના નામે મુંબઈમાં અર્ચના નૃત્યાલય ચલાવે છે. ખબરોનું માનીએ તો, કરિયર ટોચ પર હતું ત્યારે જ અર્ચનાએ બોલીવુડને અલવિદા કહ્યું હતું. હવે જે અમેરિકાના ન્યૂ જર્સીમાં રહે છે. અને ત્યાં જ પોતાના ડાન્સ ક્લાસ ચલાવે છે. અહીં તે ક્લાસિકલ ડાન્સની તાલીમ આપે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news