Amala Paul: આ હસીનાએ બોલ્ડનેસની તમામ હદો કરી છે પાર, 15 લોકો સામે નગ્ન થવામાં પણ નહોતી રાખી શરમ

આ ફિલ્મમાં તેમણે ન્યૂડ સીન આપીને હાહાકાર મચાવી દીધો છે. ફક્ત એક સીન માટે અમલાએ કેમેરા સામે પોતાના કપડાં ઉતારી દીધા હતા. જોકે આ સીન શોટ કરવું અમલા માટે બિલકુલ પણ સરળ નથી. જે સોશિયલ મીડિયામાં જબદરસ્ત ફેમસ છે.

Amala Paul: આ હસીનાએ બોલ્ડનેસની તમામ હદો કરી છે પાર, 15 લોકો સામે નગ્ન થવામાં પણ નહોતી રાખી શરમ

Amala Paul Bold Scene in Aadai: ભોજપુરીની આ એક્ટ્રેસ બોલ્ડનેસની હદો વટાવે છે. એક્ટ્રેસ અમલા પોલની ફિલ્મ 'અદાઇ' 2019માં ખૂબ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં તેમણે ન્યૂડ સીન આપીને હાહાકાર મચાવી દીધો છે. ફક્ત એક સીન માટે અમલાએ કેમેરા સામે પોતાના કપડાં ઉતારી દીધા હતા. જોકે આ સીન શોટ કરવું અમલા માટે બિલકુલ પણ સરળ નથી. જે સોશિયલ મીડિયામાં જબદરસ્ત ફેમસ છે.

No description available.

અમલાએ જણાવ્યું હતું કે 'અદાઇ' પહેલાં તેમણે ફિલ્મ ઇંડસ્ટ્રી છોડવાનું મન બનાવી લીધું હતું. કારણ કે ફિલ્મમેકર્સ પાસે જે મને સિનોપ્સિસ મળી રહ્યા છે. તે તમામ ખોટા લાગે છે. આ ફિલ્મો મહિલા કેંદ્રીત છે પરંતુ કોન્સેપ્ટ ખૂબ જ સિમ્પલ છે. જેમ કે રેપ વિક્ટિમ, બદલો લેવો અથવા પછી  એક પત્ની છે જે પોતાના પતિને સપોર્ટ કરે છે અને ત્યાગ આપનાર માતા. આ પ્રકારના જુઠાણાનો હું ભાગ નહી બનું. 

No description available.

અમલાએ કહ્યું હતું કે સેટ પર 15 લોકો હાજર હતા. જો મને ક્રૂ મેમ્બર્સ પર વિશ્વાસ ન હોત તો હું આ સીન ક્યારેય ન કરી શકત. અમલાએ એ પણ જણાવ્યું કે ડાયરકેટરે તેમને કોસ્ટૂમનો સહારો લેવાનો ઓપ્શન આપ્યો હતો, પરંતુ તેમને ના પાડી દીધી અને કહ્યું કે તમે ચિંત કરશો નહી હું સીન કરી લઇશ. અમલા પોલ તાજેતરમાં 'રંજશ હી સહી' માં જોવા મળી હતી. તેમાં 70ના દાયકાની લવ સ્ટોરી બતાવવામાં આવી હતી. જોકે લોકોને આ સીરીઝ કંઇક ખાસ પસંદ આવી ન હતી. જોકે, સોશિયલ મીડિયામાં તેના ફોટોગ્રાફ અને વીડિયો ભારે વાયરલ થાય છે.

No description available.

આ સીનને શૂટ કરતાં પહેલાં અમલા ખૂબ જ નર્વસ હતી. ધ હિંદુ સાથે ઇન્ટરવ્યૂ દરમિયાન અમલાએ જણાવ્યું હતું. 'જ્યારે હું સેટ પર પહોંચી તો ખૂબ તણાવ અનુભવી રહી હતી. હું બેચેન થઇ રહી હતી આ જાણવા માટે સેટ પર શું રહ્યું છે? કોણ કોણ લોકો ત્યાં હશે? ત્યાં સુરક્ષાની વ્યવસ્થા છે કે નહી.'

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news