અમેરિકા: ન્યૂયોર્કમાં બે કાર અકસ્માતમાં 20 લોકોના મોત

રાજ્યની રાજધાની અલ્બાની પાસે સ્કોરી કાઉન્ટીમાં તે સમયે થયો જ્યારે વિપરીત દિશામાંથી આવતી હતી, બન્ને કારો એકબીજા સાથે અથડાઈ હતી.

અમેરિકા: ન્યૂયોર્કમાં બે કાર અકસ્માતમાં 20 લોકોના મોત

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઇ હતી. જેમાં 20 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના સમાચાર અનુસાર તેમાંથી એક કાર એક સ્ટોરની બહાર ઉભેલા રાહદારીઓને કચડી નીકળી ગઇ હતી. પોલીસે આ ઘટના શનિવારે રાજ્યની રાજધાની અલ્બાની પાસે સ્કોરી કાઉન્ટીમાં તે સમયે થયો જ્યારે વિપરીત દિશામાંથી આવતી હતી, બન્ને કારો એકબીજા સાથે અથડાઈ હતી.

અલ્બાની ટાઇમ્સ યૂનિયને પોલીસના અહેવાલથી કહ્યું છે કે એ કાર પર્વતીય વિસ્તારમાંથી ઝડપથી નેચે આવી રહી છે. ત્યારબાદ આ ઘટના બની હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news