પાકિસ્તાનથી વાયરલ થયેલી Pizzaની આ તસવીર જોઈને લોકોએ મોઢા બગાડ્યા, જુઓ શું કહ્યું...

ટ્વિટર પર હાલ એક નવા પ્રકારનો પિત્ઝા(Pizza) ના લઈને ચર્ચા થઈ રહી છે. જો તમે પણ પિત્ઝા ખાવાની શોખીન છો, તો આ ચર્ચામાં તમે પણ સામેલ થઈ શકો છો. પણ પહેલા જાણી લો કે આખરે આ પિત્ઝા છે કેવો...
પાકિસ્તાનથી વાયરલ થયેલી Pizzaની આ તસવીર જોઈને લોકોએ મોઢા બગાડ્યા, જુઓ શું કહ્યું...

નવી દિલ્હી :ટ્વિટર પર હાલ એક નવા પ્રકારનો પિત્ઝા(Pizza) ના લઈને ચર્ચા થઈ રહી છે. જો તમે પણ પિત્ઝા ખાવાની શોખીન છો, તો આ ચર્ચામાં તમે પણ સામેલ થઈ શકો છો. પણ પહેલા જાણી લો કે આખરે આ પિત્ઝા છે કેવો...

— TeJaL (@Federista93) November 9, 2019

હકીકતમાં, આ ગુલાબ જાંબુ પિત્ઝા (Gulab Jamun Pizza) છે. તમે તસવીર જોઈને સાચુ જ અનુમાન લગાવ્યું છે. એવો પિત્ઝા જે ગુલાબ જાંબુમાંથી બન્યો છે. જેની દરેક સ્લાઈસ પર ગુલાબ જાંબુ દેખાઈ રહ્યો છે.

— Pagliaccio (@faisal_parla) November 7, 2019

આ પિત્ઝા ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે એક પાકિસ્તાની ન્યૂઝ પ્લેટફોર્મ, નયા દૌર મીડિયાએ આ પિત્ઝાની તસવીર શેર કરી છે. જેના બાદ આ તસવીર તેજીથી વાયરલ થઈ છે. આ ટ્વિટમાં નયા દૌર મીડિયાએ જે તસવીર શેર કરી છે, તેમાં પિત્ઝા પર ગુલાબ જાંબુ દેખાઈ રહ્યો છે. પિત્ઝા પર માત્ર સ્વીટ્સ જ નહિ, પરંતુ તેમાં ડ્રાયફ્રુટ્સ પણ પાથરેલા છે.

— Gopesh Kumar (@Gopesh4u) November 8, 2019

આ ફોટો વાયરલ થતા જ લોકો તેના પર કોમેન્ટ્સ કરવા લાગ્યા. અલગ પ્રકારના પિત્ઝા અને તેના બાદ તેના સ્વાદ પર જોરદાર ચર્ચા ચાલી. લોકોએ અજીબોગરીબ કોમેન્ટ્સ કરવાની શરૂ કરી. જુઓ શું કહ્યું....

— Hetal Oza (@hetal007_oza) November 8, 2019

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news