हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
130/ 5
(22)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pizza
Pizza News
Ahmedabad
અમદાવાદમાં પિત્ઝા સેન્ટરના પિત્ઝામાંથી નીકળ્યો વાળ, ચીતરી ચઢી જાય તેવો કિસ્સો
Ahmedabad Pizza અમદાવાદ : વધુ એકવાર ખાદ્ય પદાર્થમાં કંઈક એવું નીકળ્યું, જે જોઈને ચીતરી ચઢી જાય. અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ પિઝા સેન્ટરના પિત્ઝામાંથી વાળ નીકળ્યો હતો. આરપી પિઝેરિયામાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. આ ટનાનો વીડિયો વાયરલ થયો છે. જાગૃત ગ્રાહકે amc માં ફરિયાદ નોંધાવી છે.
Jun 24,2024, 16:21 PM IST
Ahmedabad
આ ફેમસ બ્રાન્ડના પિત્ઝા વચ્ચે ઈયળ ફરતી દેખાઈ, ગ્રાહકે વીડિયો બનાવીને ફરિયાદ કરી
Ahmedabad Pizza : અમદાવાદમાં ખાદ્યપદાર્થમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત... પિત્ઝા બોક્સની વચ્ચે ઈયળ ફરતી દેખાઈ... આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી
Apr 25,2024, 8:47 AM IST
pizza
કિડીઓને ફ્રાય કરીને બનાવી અનોખી ડીશ, યુઝર્સની અવનવી પ્રતિક્રિયા
ક્યારેય કિડીઓને ફ્રાય કરીને બનેલા પીઝ્ઝા વિશે સાંભળ્યું છે. તમે વીડિયોમાં જે જોઇ રહ્યા છો તે પિઝ્ઝા કિડીઓને ફ્રાય કરીને બનાવવામાં આવે છે.
Mar 26,2024, 18:11 PM IST
Food
25-30 લાખમાં ખાલી એક ચમચી જ આવે છે આ વાનગીઓ, જાણો કેમ હોય છે આટલી કિંમત
Most Expensive Foods in The World: જાત જાતનું ખાવાના શોખીનો, એક નજર આ વાનગીઓ પર પણ નાખી લો, ભાવ સાંભળશો તો આંખો થઈ જશે પહોળી.
Mar 12,2024, 15:47 PM IST
Ahmedabad
પિત્ઝામાં જીવતી ઈયળ, ચાઈનીઝ ભેલમાં વંદો : અમદાવાદની ખાણીપીણીમાં ફરી જીવાત નીકળી
Insects In Pizza : અમદાવાદમાં વધુ એક જગ્યાએથી ખાદ્યપદાર્થમાંથી નિકળી જીવાત... વસ્ત્રાલના બ્રિટિશ પિત્ઝામાં ગ્રાહકે મંગાવેલા પિત્ઝા સાથે સલાડમાં ઈયળ મળી... સલાડમાં જીવતી ઈયળ દેખાતા ગ્રાહકનો હોબાળો...
Nov 22,2023, 12:47 PM IST
Jamnagar
જામનગરમાં પિઝામાંથી વંધો નીકળ્યો, US પિઝામાંથી મંગાવેલા પિઝામાં વંદો નીકળ્યો
Customer finds dead cockroach in pizza ordered in US Pizza located at Jamnagar; Heath team seals outlet
Sep 30,2023, 12:45 PM IST
Ahmedabad
આ ફેમસ પિત્ઝા બ્રાન્ડના પિત્ઝામાં ફરી જીવડું દેખાયું, ચોંટેલો હતો મરેલો વંદો
Ahmedabad Pizza : અમદાવાદના વધુ એક લા-પિનો પિઝાના ઓર્ડરમાં ગ્રાહકને પિઝા સાથે મળ્યો વંદો... જોધપુરના સેન્ટર પરથી મગાવેલા પિઝામાં મરેલો વંદો નીકળતા ગ્રાહકે વીડિયો વાયરલ કર્યો
Sep 24,2023, 15:23 PM IST
Ahmedabad
અમદાવાદીઓ પિત્ઝા ખાતા પહેલા ચેતી જજો, La Pinozના પિત્ઝા બોક્સમાંથી નીકળ્યા જીવડા
Ahmedabad Pizza : અમદાવાદમાં એલિસબ્રિજમાં લા પિનોઝ પિત્ઝાનું બોક્સ ખોલતાં જ પિત્ઝામાંથી 10-15 જીવડા નીકળ્યા... પિત્ઝા સેન્ટરને સીલ કરવામાં આવ્યું
Sep 22,2023, 15:26 PM IST
pizza
જો 30 દિવસમાં એક પણ પિઝા નહીં ખાવ તો શરીરમાં જોવા મળશે આ ફેરફાર, જાણીને લાગશે નવાઈ
Pizza Side Effects: જો તમને કોઈ ચેલેન્જ આપે કે તમારે 30 દિવસ માટે પિઝા ખાવાનું બંધ કરવાનું છે તો ? આમ કરવું કદાચ તમને મુશ્કેલ લાગે પરંતુ તમે ખુશી ખુશી આ ચેલેન્જ સ્વીકારી લેશો. જ્યારે તમે જાણશો કે પિઝા 30 દિવસ માટે પણ ખાવાનું બંધ કરવામાં આવે તો તેનાથી શરીરને કેટલા ફાયદા થાય છે.
Aug 26,2023, 15:03 PM IST
ZEE 24 Kalak Original Video
શિમલાના માલ રોડ પરની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં પિત્ઝામાંથી નીકળ્યો વંદો..... જુઓ ઘટનાનો વીડિયો
A cockroach came out of a pizza in a famous restaurant on Mal Road in Shimla..... Watch the video of the incident
Aug 7,2023, 16:55 PM IST
gujarat news
અરર...આવા Pizza! અમદાવાદના ફેમસ પિત્ઝા હાઉસના ગંદા કિચનની તસવીરો થઈ વાયરલ
આ દ્રશ્યો જોશો તે પિત્ઝા ખાવાની ખો ભૂલી જશો! અમદાવાદના જાણીતા પિત્ઝા હાઉસની ગંદકીનો પર્દાફાશ. અમદાવાદના ફેમસ પિત્ઝા હાઉસમાં AMCએ દરોડા પાડ્યા તો સામે આવી ચોંકાવનારી તસવીરો....
Jul 14,2023, 14:29 PM IST
gujarat news
આ દ્રશ્યો જોશો તો પિત્ઝા ખાવાની ખો ભૂલી જશો! અમદાવાદના જાણીતા પિત્ઝા હાઉસની તસવીરો
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ ચોમાસાની શરૂઆતની સાથો-સાથ અમદાવાદમાં રોગચાળાએ પણ માજા મુકી છે. હાલ સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. જેનું એક કારણ બહારનો બિનઆરોગ્ય પ્રદ ખોરાક પણ છે. જેને પગલે અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને ખાદ્ય સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન જાણીતા પિત્ઝા હાઉસની વરવી તસવીર સામે આવી. એ તસવીરો જોઈને તમે પિત્ઝા ખાવું જ છોડી દેશો.
Jul 14,2023, 14:30 PM IST
pizza
જેના વગર અધૂરો છે પિત્ઝાનો સ્વાદ એ ઓરેગાનો ઘરે કુંડામાં ઉગાડો, જાણો કેટલો લાગશે સમય
Health Tips: શુ તમને ખબર છે કે, ઓરેગાનોને ઘરે પણ ઉગાડી શકાય છે. આ એક એવો પ્લાન્ટ છે જેને ઘરમાં પણ ઉગાડી શકાય છે. તો જાણી લો કેવી રીતે તમે ઉગાડી શકશો
Jun 25,2023, 23:24 PM IST
ZEE 24 Kalak Original Video
હોંશે હોંશે પીઝા ખાનારા ચેતી જજો, આ બ્રાન્ડના પિત્ઝાના ચીઝના સેમ્પલ ફેલ નીકળ્યા
છેલ્લા કેટલાક સમયથી સુરતમાં આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યુ છે. ખાણીપીણીના વિવિધ એકમો પર દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. આવામાં પીઝા હટ અને લાપીનોઝમાં વપરાતી ચીઝ હલકી કક્ષાની હોવાનો ઘટસ્ફોટ થયો છે. કુલ 6 એકમોમાં 40 કિલો ચીઝનો નાશ કરાયો છે.
May 21,2023, 17:26 PM IST
surat
હોંશે હોંશે પીઝા ખાનારા ચેતી જજો, આ બ્રાન્ડના પિત્ઝાના ચીઝના સેમ્પલ ફેલ નીકળ્યા
Pizza Sample Fail : સુરતના આરોગ્ય વિભાગ દ્વારા પિઝા વેચતા એકમોમા જઇને ચીઝના નમુના એકત્ર કરાયા હતા. તમામ દુકાનોમાં વપરાતા ચીઝ, માયોનીઝના સેમ્પલ ધારાધોરણ મુજબના આવ્યા નથી
May 20,2023, 9:29 AM IST
woman
Viral News: મહિલાએ ઓર્ડર કર્યો 10 ઇંચનો પિત્ઝા, માપ્યો તો ભોપાળું નિકળ્યું
Woman measures pizza claims received smaller size: Twitter પર એક મહિલાએ દાવો કર્યો હતો કે તેણે 10 ઈંચનો પિઝા ઓર્ડર કર્યો હતો. પણ ભાઈ, જ્યારે તે પિઝા આવ્યો ત્યારે તેણે તેના સંતોષ માટે તેને એક ઇંચની ટેપથી માપ્યો તો તેની શંકા સાચી ઠરી. કારણ કે પિઝા 2 ઇંચ નાનો હતો. પછી શું, મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર પોસ્ટ કરી, જેના પછી મામલો વાયરલ થયો.
Apr 13,2023, 15:41 PM IST
pizza
Pizza Burger બની શકે છે Dangerous! જીવલેણ બની શકે છે સ્વાદનો ચટકો
પિઝા અને બર્ગર સહિત બજારમાં ઉપલબ્ધ તમામ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાવામાં તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે, તેનાથી ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે.
Sep 8,2022, 11:10 AM IST
health
એકવાર Pizza ખાવાથી 7.8 મિનિટ ઘટી જાય છે ઉંમર! જાણો શું કહે છે ડોક્ટર
વિજ્ઞાન કહે છે કે વ્યક્તિનું આયુષ્ય તેની જીવનશૈલી પર નિર્ભર કરે છે. જો કોઈની જીવનશૈલી સારી હોય તો તે લાંબુ જીવે છે અને જો કોઈની જીવનશૈલી સારી ન હોય તો તેનું જીવન ટૂંકું પણ થઈ શકે છે. આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને ઉંમર વધારી શકાય છે.
Aug 19,2022, 18:06 PM IST
health
ચીઝથી ભરેલો પિઝ્ઝા ખાવાનું વિચારો છો તો આ જાણી લો, ઘટી જશે તમારી ઉંમર
Health Update : જંક ફુડના શોખીનો થઈ જાવ સાવધાન, વધારે પડતું ફાસ્ટ ફુડ તમારી ઉંમર ઘટાડી શકે છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ છે જે તમારી ઉંમર વધારી દેશે
Aug 13,2022, 16:21 PM IST
tips
પિત્ઝાનો સ્વાદ વધારતું ઓરેગાનો ઘરે પણ ઉગાડી શકાય છે, આ રીતે કુંડામાં ઉગશે ઓરેગાનો
Health Tips : શુ તમને ખબર છે કે, ઓરેગાનોને ઘરે પણ ઉગાડી શકાય છે. આ એક એવો પ્લાન્ટ છે જેને ઘરમાં પણ ઉગાડી શકાય છે. તો જાણી લો કેવી રીતે તમે ઉગાડી શકશો
Aug 6,2022, 10:05 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા