જે દેશ આજે ભડકે બળે છે એ દેશમાં જ થયો છે WhatsAppથી લઈ Paypal જેવી અનેક ટેક કંપનીઓનો જન્મ

WhatsAppથી લઈ PayPal સુધી, યુક્રેનની આ ટેક કંપનીઓએ દુનિયાભરમાં વગાડ્યો પોતાનો ડંકો.

જે દેશ આજે ભડકે બળે છે એ દેશમાં જ થયો છે WhatsAppથી લઈ Paypal જેવી અનેક ટેક કંપનીઓનો જન્મ

નવી દિલ્લીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. વાસ્તવિક દુનિયાની સાથે સાયબર વર્લ્ડમાં પણ આ યુદ્ધ ચાલી રહ્યું છે. આ જ સમયે, અમે અને તમે આવા ઘણા એપ્લિકેશન્સનો ઉપયોગ કરીએ છીએ, જે કોઈને કોઈ રીતે યુક્રેન સાથે સંબંધિત છે. આ યાદીમાં વોટ્સએપથી લઈને સ્નેપચેટ અને પેપાલ સામેલ છે. આવો જાણીએ યુક્રેન સંબંધિત એપ્સની વિગતો.

આ પણ ખાસ વાંચોઃ  સલમાન ખાને સંતાઈને કરી લીધાં લગ્ન? આ હીરોઈનની માંગ ભરેલાં ફોટા વાયરલ થતાં જ બોલીવુડમાં પડી ગઈ બૂમ!
WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. તેના સ્થાપક Jan Koum યુક્રેનિયન ઈમિગ્રન્ટ છે. તેનો જન્મ વર્ષ 1976માં ફાસ્ટિવમાં થયો હતો. Jan Koum લોકપ્રિય મેસેજિંગ એપ WhatsAppના સહ-સ્થાપક છે. આ એપને ફેસબુક(Meta) દ્વારા વર્ષ 2014માં $19.3 બિલિયનમાં ખરીદવામાં આવ્યું હતું.

આ પણ ખાસ વાંચોઃ  પહેલી જ મુલાકાતમાં બોયફ્રેન્ડને લઈને વેનિટી વેનમાં ચઢી ગઈ આ હોટ હીરોઈન! આખી રાત માણી સેક્સની મજા! જાણો આ કિસ્સો
ભારતમાં PayPalથી ઘણા લોકો પરિચિત નથી, પરંતુ તે વૈશ્વિક બજારમાં લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન છે. યુક્રેનિયન-અમેરિકન ઉદ્યોગપતિ Maksymilian Rafailovych 'Max' Levchin તેના સહ-સ્થાપક છે. ડિજિટલ પેમેન્ટ સેવા આપનાર PayPalએ વિશ્વની પ્રથમ ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓમાંથી એક છે.

આ પણ ખાસ વાંચોઃ  અપ્સરા જેવી આ સાંસદને જોવા રેલીમાં જામે છે ભીડ! અંડરગારમેન્ટવાળા ફોટા જોઈ નેતાઓ પણ થયા ઘેલાં!
Snapchat એપ્લિકેશન વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય છે. આ એપમાં ઉપયોગમાં લેવાતી Masking ટેક્નોલોજી Looksery દ્વારા બનાવવામાં આવી છે, જેની ઓફિસ યુક્રેનના ઓડેસામાં છે. કંપનીની ઓફિસ યુક્રેન ઉપરાંત અમેરિકામાં પણ છે. લુકસેરીની માલિકી Snap Inc છે. સ્નેપચેટની યુક્રેનના કિવ અને ઝાપોરિઝિયામાં પણ ઓફિસ છે.

આ પણ ખાસ વાંચોઃ  સ્તન અને નિતંબ બતાવવાની હોડમાં હંમેશા બ્રા-પેન્ટીમાં જ દેખાય છે આ હીરોઈન! સોશિયલ મીડિયામાં ફરે છે ન્યૂડ ફોટા!
સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા Grammarly એપનો ઉપયોગ કરવામાં આવે છે. તેની કિંમત 13 બિલિયન ડોલર છે. તેના ત્રણ સ્થાપકો Max Lytvyn, Alex Shevchenko અને Dmytro Lider યુક્રેનના છે. Grammarly લોકોને સાચી અને ભૂલ-મુક્ત સામગ્રી લખવામાં મદદ કરે છે. તેની ઓફિસ કિવમાં છે.

આ પણ ખાસ વાંચોઃ  આલિયાએ મોંઢામાં ગુલાબ લઈ પહેલાં હોઠથી હોઠ મિલાવ્યાં, પછી હીરોની જે હાલત કરી...જુઓ હોટ વીડિયો
CleanMyMac પણ એક લોકપ્રિય વેબસાઈટ છે, જેનો ઉપયોગ Mac ક્લીનર તરીકે થાય છે. તેની મદદથી યુઝર્સ તેમના મેકમાંથી નકામી જંક અને માલવેરને દૂર કરી શકે છે. તેને MacPaw નામની કંપની દ્વારા વિકસાવવામાં આવી છે, જે કિવ સ્થિત છે. કિવ ઉપરાંત તેની ઓફિસ કેલિફોર્નિયામાં પણ છે. આ સિવાય અન્ય ઘણી કંપનીઓના નામ પણ યુક્રેન સાથે જોડાયેલા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news