Zee Impact: શાળામાં ચાલતા ધોરણ 11 - 12ના ગેરકાયદે વર્ગો કરાયા બંધ

Zee 24 કલાકના અહેવાલની અસર: વી.આર.શાહ સ્મૃતિ નુતન આદર્શ (કન્યા) વિદ્યાલયના ગેરકાયદે વર્ગો બંધ કરવામાં આવ્યા, પરવાનગી વિના શાળા ચલાવતી હતી ધોરણ 11 અને 12ના વર્ગ. ટ્રસ્ટીએ DEOને પત્ર લખી ધોરણ 11 - 12ના વર્ગ બંધ કર્યાની જાણ કરી.

Trending news