'જ્યાં સુધી ફૌજમાં નહીં, ત્યાં સુધી લગ્ન નહીં', એકમાત્ર ગામ જ્યાં દશકાઓથી નિભાવાય છે આ પરંપરા!

ઈન્ડિયન આર્મીનામ જ કાફી છે. અને હોય પણ કેમ નહીં. ભારતીય સેનામાં સેવા આપવી માત્ર દેશની સુરક્ષાનું પ્રતિક જ નથી, પરંતુ યુવાનો માટે એક ગર્વનો વિષય પણ છે. આજે આ વિડીયોમાં અમે તમને એક એવું ગામ બતાવીશું જ્યાંનાં યુવાનો દેશ સેવાને માત્ર પોતાના કરિયરના રૂપમાં જ પસંદ કરતા નથી, પરંતુ તેને પોતાની જિંદગીનો મહત્વપૂર્ણ ભાગ પણ માને છે. સૌથી ખાસ વાત એ છે કે અહીંના યુવાનોનો એક અનોખો સંકલ્પ છે કે જ્યાં સુધી ફૌજમાં નહીં હોય, ત્યાં સુધી લગ્ન નહીં કરીએ...

Trending news