ફિલ્મના પ્રમોશન માટે વિવેક ઓબેરોય પહોંચ્યો વડોદરાની પારૂલ યુનિવર્સિટી

વડાપ્રધાન મોદીના જીવન પર બનેલી વિવેક ઓબેરોયની આગામી ફિલ્મ ભારે વિવાદ બાદ આખરે 11 એપ્રિલના રોજ રીલિઝ થશે. અત્યાર સુધીમાં ફિલ્મની રીલિઝ બે વખત ટાળવામાં આવી હતી. આ ફિલ્મના પ્રમોશન માટે વિવેકે વડોદરાની પારૂલ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.

Trending news