કોણ હતા ભારતના પહેલા IPS ઓફિસર?, આઝાદી પછી આ પદ માટે શરૂઆત ક્યારથી થઇ?
ભારતમાં IAS અને IPSની નોકરી માટે યુવાનો તનતોળ મહેનત કરતા હોય છે. છતા પણ અમુક યુવાનો આ પરીક્ષામાં સફળ થઇને IPS કે આઇએએસની નોકરી મેળવી શકે છે. ત્યારે તમને જણાવીશું કે, ભારત દેશના સૌથી પહેલા IPS અધિકારી કોણ હતા.