ભારે પવનથી પોલો ટેન્ટ સિટીમાં ટેન્ટ ઉડ્યા, જુઓ Videoમાં

શૈલેશ ચૌહાણ/ સાબરકાંઠા : ગઈકાલે વાવાઝોડા અને વરસાદે સમગ્ર ગુજરાતને બાનમાં લીધું હતું. ગુજરાતમાં અનેક જગ્યાઓએ નુકશાન થયુ હતું. તો સાબરકાંઠા જિલ્લામાં આવેલ વાવાઝોડાને કારણે જિલ્લામાં અનેક જગ્યાએ નુકસાન થયુ હતું. હિંમતનગરના વિજય નગરના પોલો ટેન્ટ સિટીમાં વવાઝોડાની અસર જોવા મળી હતી. જેમાં પોલો ફોરેસ્ટ વિસ્તારમાં ભારે પવનને કારણે ઘર પરના છત પણ ઉડ્યા હતા. જે આ વીડિયોમા સ્પષ્ટ જોઈ શકાય છે.

Trending news