વાયબ્રન્ટ ગુજરાત : પીએમ ખુલ્લી મુકશે અદ્યતન હોસ્પિટલ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતથી મુલાકાતે છે. ત્યારે ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. તો સાથે જ સાથે અમદાવાદમાં વીએસ હોસ્પિટલ તેમજ શોપિંગ ફેસ્ટીવલનું પણ ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે ઝી 24 કલાક પાસે છે પીએમના ગુજરાત પ્રવાસની એક્સક્લુસીવ માહીતિ

Trending news