વડોદરાની તરસાલી ટાંકીમાં અસહ્ય દુર્ગંધને કારણે સફાઈ કામગીરી અટકી

વડોદરામાં તરસાલી ટાંકીની સફાઈ અટકાવી દેવાઈ છે, અસહ્ય દુર્ગંધને કારણે ટાંકીની સફાઈ શરૂ થઈ શકી નહોતી, કર્મચારીઓને ગુંગળામણ થતાં તેઓ ટાંકીમાં ઉતર્યા નહોતા જેના પગલે કોન્ટ્રાક્ટરે વડોદરા કોર્પોરેશન પાસે ઓક્સિજન માસ્કની માગ કરી હતી.

Trending news