કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ લોકોને ઘરમાં રહેવા કરી અપીલ

કોરોના વાયરસને કારણે લૉકડાઉનની સ્થિતિ છે ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ લોકોને અપીલ કરી છે. તેમણે લોકોને ઘરમાં રહેવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, કોરોના સામે લડવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ જ એકમાત્ર ઉપાય છે.

Trending news