સુરત: BJPના મહિલા કોર્પોરેટર બન્યા બેફામ

સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટર બન્યા બેફામ. દબાણ હટાવવા ગયેલા મનપાના કર્મચારીઓ પર હુમલો. સોનલ દેસાઈ અને મનપા સુરક્ષાકર્મીઓ વચ્ચે થઈ ઝપાઝપી. અન્ય સમાચારમાં સુરતના ખેડૂતો પ્રધાનમંત્રીને પત્ર લખવાના છે. કેળા, ચીકુ, કેરીના પાકને વીમા કવચમાં લેવા કરાશે માંગ. માવઠાના કારણે ખેડૂતોને થયું છે કરોડોનું નુકસાન.

Trending news