અમદાવાદ: કોંગ્રેસના 2 નેતાઓને દિલ્હીનું તેડું

ગુજરાત કોંગ્રેસના મુખ્ય બે નેતાઓને દિલ્હીનું તેંડુ આવ્યું હતું. પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષીનેતા પરેશ ધાનાણીને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણીના મુદ્દે બંનેને હાઈ કમાન્ડે દિલ્હી બોલાવ્યા છે. ગુજરાત કોંગ્રેસના સંગઠન અંગે પણ ચર્ચા કરાશે.

Trending news