MP ના નૌરાદેહી ટાઈગર રિઝર્વમાં બચ્ચાઓ સાથે મસ્તી કરતી વાઘણ, પર્યટકો થયા રોમાંચિત....

નૌરાદેહી ટાઈગર રિઝર્વમાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે, વાઘણ તેના બચ્ચા સાથે નદીમાં રમી રહી છે. આ દ્રશ્ય જોઈ પ્રવાસીઓ રોમાંચિત થઈ ગયા હતા. પ્રવાસીઓએ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.

Trending news