એસટીમાં ટિકિટ રી-શિડ્યુઅલની જવાબદારી કોણ લેશે? મુસાફર પાસે સીટ નંબર આવે છે પણ કંડક્ટરની ટ્રીપ શીટમાં નામ જ નથી આવતું!

GSRTCની ઑફિશિયલ વેબસાઇટ તમને ટિકિટ રિ-શિડ્યુઅલનો ઑપ્શન આપે છે પણ કઇ કામનો નથી.

Trending news