ડભોઇના રાજલી ગામે પરણિત યુવતી પર 3 શખ્સોએ આરર્યું દુષ્કર્મ

ડભોઇના રાજલી ગામે ગેગરેપની ઘટના સામે આવી હતી. પરણીત યુવતી પર 3 શખ્સોએ દુષ્કર્મ આચાયું હતું. 30 ડિસેમ્બરની રાત્રે આ ઘટના બની હતી. પરણીત યુવતી ખેડા જિલ્લાની રહેવાસી છે. બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. નવલખી મેદાનની ઘટના બાદ પણ દુષ્કર્મની ઘટના યથાવત જોવા મળી રહી છે.

Trending news