લોકપ્રિય સિરિયલ અનુપમાંના આ અભિનેતાએ દુનિયાને કહ્યું અલવિદા

અનુપમા સિરિયલના અભિનેતા નીતિશ પાંડેએ દુનિયાને અલવિદા કહી દીધું છે. અનુપમા સિરિયલમાં અનુજના મિત્ર ધીરજ કુમારની ભૂમિકામાં છેલ્લે જોવા મળેલા અભિનેતા નીતિશ પાંડેનું ગઈકાલે રાત્રે એટલે કે 23 મેની રાત્રે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે.

Trending news