બોરવેલમાં પડેલી યુવતીના રેસ્ક્યુનો LIVE વીડિયો, 33 કલાકમાં કોહવાઇ ડેડબોડી, કચ્છના કંઢરાઇ ગામની ઇન્દિરા જિંદગી હારી ગઇ...

કચ્છના કંઢેરાઇ ગામે 500 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયેલી યુવતી જિંદગી સામે જંગ હારી ગઇ. 34 કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બોરવેલમાં ફસાયેલી ઇન્દિરા મીણાની કોહવાયેલી લાશ મળી. રેસ્ક્યુ દરમિયાન યુવતી 300 ફૂટ ઉપર આવી હતી પરંતુ કમનસીબે ફરી અંદર પટકાઇ હતી.

Trending news