સુરતના આ જુડવા ભાઈઓએ ધોરણ 10માં બાજી મારી, બંનેને એકસરખા જ માર્ક્સ આવ્યા!

ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સૌથી વધુ પરિણામ ધરાવતા સુરત જિલ્લામાં અજીબ કિસ્સો જોવા મળ્યો. બે જુડવા ભાઈઓને ધોરણ 10 ના પરિણામમાં એકસરખા માર્કસ મળ્યા છે. 

Trending news