રાજકોટના બાપુનગર વિસ્તારમાં માત્ર 4 સેકન્ડમાં 1.43 લાખ રોકડની ચોરી

રાજકોટના બાપુનગર વિસ્તારમાં માત્ર 4 સેકન્ડમાં 1.43 લાખ રોકડની ચોરી કરી ચોર ફરાર થયો છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

Trending news