કોણ જીતશે? સાઠંબામાં સહકાર સમ્મેલનનું આયોજન

કોણ જીતશે? સાઠંબામાં સહકાર સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીતુભાઇ વાઘાણી તથા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. જેમાં 40થી વધારે કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

Trending news