પશુઓ પાસે સંસ્કૃત અને તમિલ ભાષા બોલાવવાનો સ્વામી નિત્યાનંદનો દાવો

ZEE 24 પર સ્વામી નિત્યાનંદની હરકતોનો પરદાફાશ થયો છે. સ્વામી નિત્યાનંદ પશુઓને સંસ્કૃત અને તમિલ ભાષા બોલાવવાનો દાવો કરી રહ્યો છે. વાઘ, સિંહ, કપિરાજ અને ગાયને માણસની જેમ બોલતાં કરવાનો દાવો કરી રહ્યો છે.

Trending news