સુરતઃ આમલી ડેમમાંથી છોડાયું પાણી ,ગામના 100થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા

સુરતઃ માંડવી અને કિમને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો. વરસાદી પાણી ફરી વળતા તંત્રએ રસ્તો બંધ કર્યો. ગોડસબા અને આંબાપારડી ગામમાં પાણી ફરી વળ્યું.

Trending news