સ્વચ્છ રેલવે સ્ટેશન માટે સુરતને પુરસ્કાર

સુરતની ખુબસુરતીમાં વધુ એક ઉમેરો થયો છે. સ્વચ્છ રેલવે સ્ટેશન માટે સુરતને પુરસ્કાર મળ્યો છે. તેને 500 કરોડની રેલવેની આવકવાળી કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે.

Trending news