જુઓ આગની સંભવિત ઘટનાને રોકવા માટે ફાયર વિભાગનો શું છે એક્શન પ્લાન

સુરત તક્ષશિલા આગકાંડ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. આગની સંભવિત ઘટનાને રોકવા માટે ફાયર વિભાગે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જે મુજબ આગની ઘટના બને તે સમયે ત્રણ વાહનોની ટીમ ઘટના સ્થળે પહોંચશે. અને આગના સ્થળની આસપાસના ફાયર સ્ટેશનને ઘટનાની જાણ કરશે.

Trending news